________________
પરિભ્રમણ) કમ બંધ કરે છે, તેઓ અજ્ઞાની અને રાગદ્વેષથી મલીન થઈને ઘણું જ પાપનું ઉપાર્જન કરે છે. ૫૮
ટીકાર્થ–જેઓ સ્વયં પાપ કર્મનું આચરણ કરે છે, તેઓ સાંપરાયિક કર્મને બાંધે છે. કર્મબંધ બે પ્રકારના છે, ઈર્યાપથ અને સાંપરાયિક જે કમને બંધ બાદર કષાયથી થાય છે, તે સાંપરાયિક કહેવાય છે. જીવહિંસાથી સાંપરાયિક કર્મ બંધ થાય છે.
જે જીવ રાગ દ્વેષથી યુક્ત હોય છે. અર્થાત્ જેઓને આત્મા કષાથી મલીન થયેલું છે, અને તે કારણથી જેએ હિંસા કરે છે, તેઓ નરક વિગેરે દુર્ગતિના કારણભૂત કર્મને બંધ કરે છે. એવા કર્મો અનેક પ્રકારની અશાતા (અશાંતિ) રૂપ દુઃખને ઉત્પન્ન કરવાવાળા હોય છે. સત અસતના વિવેક વિનાના અજ્ઞાની જીવોજ એવા કર્મોનું ઉપાર્જન કરે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે–પિત-પાપકર્મનું અનુષ્ઠાન કરવાવાળા અજ્ઞાની છ ચતુર્ગતિમાં ભ્રમણ કરવાને કારણે સાંપરાયિક કમને બંધ કરે છે તથા જેઓ રાગદ્વેષથી મલીન થયેલા છે. તેઓ અનેક પ્રકારના કર્મોનું ઉપાર્જન (પ્રાપ્તિ) કરે છે. એટલા
આ રીતે બાલવીર્યને બતાવીને ઉપસંહાર કરતાં કહે છે કે“ચિં રમવારિ” ઈત્યાદિ | શબ્દાર્થ –-g-gaz’ આ “જાઢાi સુ-વાસાનાં સુ' અજ્ઞાનિ નું “જન વરિ જયં-સજર્મવીર્યમ્ વેવિતમ્' સ્વકર્મ વીર્ય કહેલ છે. “રૂત્તો-ગર' હવે અહિંથી “પંહિરા–વંદિતાનાનું ઉત્તમ સાધુઓનું “જન્મવરિચં–કર્મવીર્યન' અકર્મ વીર્ય “મે-છે મારી પાસેથી “કુળદુ-શુગુર” હે શિષ્યો! તમે સાંભળે છે
અન્વયાર્થ – હે શિષ્ય! આ પહેલાં કહેલ પ્રકારથી અજ્ઞાની જવેનું સકમ વીર્ય કહેવામાં આવેલ છે. હવે પંડિત-જ્ઞાનીજનું અકર્મવીર્ય કહું છું તે તમે સર્વે મારી પાસેથી સાંભળો. લા
ટીકા –આનાથી પહેલાં કહેવામાં આવેલ છે કે-કોઈ કોઈ ખાલઅજ્ઞાની જીવ જીવોની હિંસા કરવા માટે શાસ્ત્ર અને શાસ્ત્રને અભ્યાસ કરે છે. કેઈ કોઈ પ્રાણોની વિરાધના કરવાવાળા મંત્રોનું અધ્યયન કરે છે. કઈ કોઈ કામભેગની ઈચછા વાળા માયાવી માયાચાર કરીને આરંભ સમાં રંભ કરે છે. કોઈ પિતાના શત્રુને ઉદ્દેશીને એવા પાપ કૃત્ય કરે છે. જેથી વંશ પરંપરાગત વેર બંધાઈ જાય છે.
આ બધું સત્ અસના વિવેક રહિત બાલાજીનું સકર્મવી કહેલ છે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૩૦૩