________________
કર્મોને ક્ષય કરીને જન્મ જરા અને મરણના દુઃખમાંથી મુકત થઈ જાય છે. જેમ ધૂરા તૂટી જાય તે ગાડી આગળ ચાલી શકતી નથી, એ જ પ્રમાણે કર્મોનો ક્ષય થઈ જવાને કારણે તે સાધુને પણ ભવભ્રમણ ચાલૂ રહેતું નથી.
“તીર્થકરોએ આ પ્રમાણે જે ઉપદેશ આપે છે, તેનું જ હું આપની સમક્ષ અનુકથન કરી રહ્યો છું” એવું સુધર્મા સ્વામી પિતાના શિષ્યને કહે છે. ગાથા ૩૦ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થબોધિની વ્યાખ્યાના કુશીલ પરિભાષા નામનું
સાતમું અધ્યયન સમાપ્ત ૭-
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૨૯૫