________________
તથા દુ:ખથી સ્પર્શ પામીને સંયમ અર્થાત્ માક્ષમાર્ગીમાં ધ્યાન લગાવે કુંતામસીસેય પર્મેના-સંપ્રામશીવ ન પ ફમયેસ્' યુદ્ધભૂમિમાં સુભટ પુરૂષ શત્રુના ચેદ્ધાનું દમન કરે છે, એજ પ્રમાણે સાધુ કમČરૂપી શત્રુનુ
દમન કરતા રહે ! ૨૯ ॥
સૂત્રા—મુનિએ સયમયાત્રાના નિર્વાહ કરવા પુરતા જ આહાર લેવા જોઈએ. તેણે પાપકર્મોને આત્માથી અલગ કરવાની જ કામના સેવવી જોઇએ. દુઃખ આવી પડે, ત્યારે સમભાવ પૂર્વક દુઃખ સહન કરીને સયમ અથવા માક્ષમાગ માં અવિચલ રહેવું જોઈએ. જેવી રીતે ચૈદ્ધો સગ્રામના અગ્રભાગમાં ઊભા રહીને શત્રુનુ દમન કરે છે, એજ પ્રમાણે તેણે ક્રમશત્રુનું દમન કરવુ... જોઇએ. રા
ટીકા—જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાનુ` મનન કરનાર સાધુને મુનિ કહે છે, એવા મુનિએ પાંચ મહાવ્રત રૂપ સયમયાત્રાના નિર્વાહ કરવાને માટે જ આહાર લેવા જોઈએ. તેણે એટલા જ આહાર લેવા જોઈએ કે જેથી શરીર કામ દેતું રહે, તેણે શરીરની પુષ્ટિને માટે કે સ્વાદલેાલુપતાને કારણે ખાવુ’ જોઈએ નહી. તેણે પૂર્વોપાર્જિત કર્માંને આત્માથી અલગ કરવાની જ અભિ ભાષા કરવી જોઇએ. જ્યારે દુ:ખ આવી પડે એટલે કે પરીષહ ઉપસંગ - નિત પીડા આવી પડે, ત્યારે તેણે સમભાવ પૂક તેને સહન કરીને સય. મના અથવા મોક્ષના માર્ગ પર અવિચલ રહેવુ જોઈએ. જેવી રીતે અનુપમ પરાક્રમથી ચુક્ત સુભટ્ટ, સંગ્રામના અગ્ર ભાગમાં દૃઢતા પૂર્વક ખડે રહીને, શત્રુઓ દ્વારા ગમે તેવી મુશ્કેલીઓ ઊભી કરવામાં આવે તે પણ ધૈર્યાંથી તેમના સામના કરીને, શત્રુઓના વિનાશ કરે છે, એજ પ્રમાણે દમનશીલ સાધુ પણ સયમમાગ માં દૃઢ રહીને, પરીષહા આદિ દ્વારા પીડિત થવા છતાં પણ કાઁશત્રુઓને વિનાશ કરવામાં જ પ્રયત્નશીલ રહે છે. પ્રાગાથા રા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૯૩