________________
ટીકા બુદ્ધિમાન્ સાધુએ રાગાદિ રૂપ આન્તરિક સંગના અને દ્રવ્ય પરિગ્રહ રૂપ બાહ્ય સગના ત્યાગ કરવા જોઈએ. તેણે શારીરિક, માનસિક અને પરીષહેા તથા ઉપસર્ગે દ્વારા જનિત સમસ્ત દુઃ ખાને સમભાવપૂર્વક સહન કરતા થકા જ્ઞાન દર્શન ચારિત્ર તપથી પરિપૂર્ણ થઈને, સમસ્ત પર પદાર્થોમાં આસક્તિના ત્યાગ કરવો જોઇએ અને અનિયતચારી (અપ્રતિષદ્ધ વિહારી) અથવા અનિકેતચારી (એક જગ્યાએ ઘર બનાવીને ન રહેનાર) થવું જોઈએ. તેણે સમસ્ત જીવાના અભયદાતા થવુ જોઈએ એટલે કે હિંસાન સપૂર્ણ રૂપે ત્યાગ કરવા જોઈએ અને કષાય આદિ વિકારોના પરિત્યાગ કરીને મેક્ષમાગ રૂપ સયમની આરાધના કરવી જોઈએ.
તાત્પ એ છે કે સાધુએ સમસ્ત સબધાના ત્યાગ કરીને પરિષહા અને ઉપસર્ગા દ્વારા ઉત્પન્ન થતાં દુઃખાને ધૈર્ય પૂર્વક સહન કરવા જોઈએ. તેણે જ્ઞાનદર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયથી યુક્ત થઈને શબ્દાદિ વિષયામાં માસક્ત થવું જોઈએ નહીં. તેણે અપ્રતિબદ્ધ વિહારી થવું જોઈએ અને હિંસાથી નિવૃત્ત થઈને પ્રાણીમાત્રના અભયદાતા થવુ જોઇએ, તેનેા આત્મા વિષયા અને કષાયાથી ક્લુષિત થવા જોઈએ નહીં. તેણે સયમાનુષ્ઠાનામાં જ પ્રવૃત્ત થવુ જોઈએ. ાગાથા ૨૮ા
સાધુના આચારોનુ વિશેષ નિરૂપણ કરતા 6 भारस्स जन्ता ’ ઇત્યાદિ—
સૂત્રકાર કહે છે કે
શબ્દા -‘મુળી-મુનિઃ' સાધુએ ‘મા રણ-માÄ' સયમરૂપ ભારની ‘નન્ના-યાત્રાચ’રક્ષા કરવા માટે 'મુંજ્ઞા-મુનિત’ આહાર લેવા ‘મિત્ત્વ-મિક્ષુ' સાધુ વાનરલ વિવેાં લજ્ઞા-પાવક્ષ્ય વિવે 'ક્ષેત્' પોતે કરેલા પાપને ત્યાગવાની ઇચ્છા કરે દુઃહેન પુદ્દે ધુયમ/જ્ઞા-તુલેન ફ્લૂટ: ધુતમ્ બારીત’
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૯૨