________________
ભેગો પ્રત્યે અનાસક્ત ભાવ ધારણ કરીને, એટલે કે મનોજ્ઞ રૂપ આદિમાં રાગ અને અમને જ્ઞ રૂપ આદિમાં શ્રેષને ત્યાગ કરીને સાધુએ મેક્ષમાર્ગ રૂપ સંયમમાં જ મનને એકાગ્ર કરવું જોઈએ-સંયમની આરાધના જ કર્યા કરવી જોઈએ,
તાત્પર્ય એ છે કે સાધુએ અજ્ઞાત પિંડ દ્વારા પિતાની સંયમયાત્રાને નિર્વાહ કરે, તપસ્યા દ્વારા માન અને સરકારની કામના ન કરવી, શબ્દ, રસ, રૂપ આદિ ઇન્દ્રિયના વિષયેથી નિવૃત્ત થઈને શુદ્ધ સંયમનું જ પાલન કરવું જોઈએ. ગાથા ૨છા
સાધુના આચારોનું સૂત્રકાર વિશેષ કથન કરે છે-“સત્તારૂં સૈારું ઈમ્પાદિ
શબ્દાર્થ –ધીરે મિજવુધી મિક્ષુ બુદ્ધિમાન સાધુ “કદવાડું સારું ગર-સર્વાન સંપાનું અતીત્વ બધા જ પ્રકારના સંબંધને છેડીને “સવાડું સુરક્ષા તિતિવમાગે--સર્વાનિ સુણાનિ તિતિક્ષમાળ: બધા જ પ્રકારના દુઃખને સહન કરતા થકા “અવિરું અદ્ધિ મણિઘવારી-ગણિરોડ નિયતવારી જ્ઞાનદર્શન અને ચારિત્રથી સંપૂર્ણ તથા વિષયભોગમાં આસક્ત ન થતા થકા તથા અપ્રતિબદ્ધવિહારી “ગમયંવરેકમચંકાર' પ્રાણિને અભય આપવાવાળા “ગળાવિઝ-અનાવિસ્ટાત્મા’ તથા વિષય કષાયથી અનાકૂળ આત્માવાળા થઈને સમ્યક્ પ્રકારથી સંયમનું પાલન કરે છે. મે ૨૮ છે
સૂત્રાર્થ–પૈર્યવાનું સાધુએ સમસ્ત સંગોને (સબ ધોનો ત્યાગ કરીને, સમસ્ત દુઃખને સહન કરતા થકા, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપથી પરિ. પૂણ બનીને, કામ પ્રત્યે અનાસક્ત ભાવ રાખીને, અપ્રતિબદ્ધ વિહારી, અભયંકર (પ્રાણીઓને અભયદાતા) અને વિષય કષાયથી નિવૃત્ત થઈને સંયમનું પાલન કરવું જોઈએ. ૨૮
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૯૧