________________
હવે સૂત્રકાર સાધુના આચારે બતાવે છે-“માજિsહિયારા '
શબ્દાર્થ–દિવાન જાણે-અજ્ઞ તfપuહેન અધિસતસાધુ અજ્ઞાતપિંડ દ્વારા પિતાને નિર્વાહ કરે “તવના પૂi mો ગાવનારાણા પૂર્વ = ગાવત’ તથા તપસ્યા દ્વારા પૂજાની ઈચ્છા ન કરે “દિ હિં ગરકાના-રીર ઃ ગsઝન' તથા શબ્દ અને રૂપમાં આસકત થયા વિના “હિં-સર્વે બધા જ “#ામેટિં-મૈ” વિષયરૂપી કામનાઓથી હિં–વૃદ્ધિ આસકિતને “વિળી-વિનીચ’ દૂર કરીને સંયમનું પાલન કરેારા
સૂત્રાર્થ–સાધુએ અજ્ઞાત પિંડ દ્વારા સંયમયાત્રાને નિર્વાહ કરે જોઈએ. તપસ્યાઓ દ્વારા સત્કાર સન્માનની ઈચ્છા કરવી જોઈએ નહીં, મને શબ્દો અને રૂપમાં તેણે આસક્ત થવું જોઈએ નહીં. સમસ્ત કામભેગેની વૃદ્ધિ (લાલસા)નો ત્યાગ કરીને, તેણે સંયમનું પાલન કરવું જોઈએ. પારકા
કાર્થ–જે પિંડ અથવા આહાર, અન્ત, પ્રાન્ત, લૂખો, સૂકે, ઠંડ, વાસી હોય તેને, અથવા પૂર્વકાલીન પરિચય ન હોય એવા દાતા પાસેથી ગ્રહણ કરવામાં આવ્યું હોય, તે આહારને અજ્ઞાતપિડ કહે છે. સાધુએ ભિક્ષાવૃત્તિ દ્વારા પ્રાપ્ત થયેલા, આ પ્રકારના અજ્ઞાતપિંડ દ્વારા પિતાની સ યમયાત્રાને નિર્વાહ કરવો જોઈએ. સાધુએ તપસ્યા કરવી જોઈએ, પરંતુ તપસ્યા દ્વારા માન સન્માનની ઈચ્છા રાખવી જોઈએ નહીં. અન્નપ્રાત આહારની પણ કદાચ પ્રાપ્તિ થાય કે ન થાય, છતાં પણ દૈન્યભાવ ધારણ કરવા જોઈએ નહી. ઉત્તમ અને પર્યાપ્ત આહાર મળી જાય, તે અભિમાન કરવું જોઈએ નહીં. સત્કાર અને સન્માન મેળવવાની ઈચ્છાથી તપ કરવું નહી જે તપ મોક્ષપ્રાપ્તિનું સાધન છે, તેને માન સન્માન અને સત્કારનું સાધન બનાવીને નિષ્ફળ કરવું જોઈએ નહીં. કહ્યું છે કે
“ ધિરું ધામ” ઈત્યાદિ
તપ અને શ્રત લેકથી પણ ઉત્તમ સ્થાનની (લોકોત્તર રથાન રૂપ મોક્ષની) પ્રાપ્તિ કરાવે છે. જેઓ પિતાના તપ અને શ્રત દ્વારા સાંસારિક પદાર્થોની અભિલાષા કરે છે, તેમનાં તપ અને શ્રત તૃણ (પરાળ)ની જેમ નિસાર થઈ જાય છે.
જેમ રસમાં આસક્ત થવું તે સાધુને માટે યોગ્ય નથી, એજ પ્રમાણે વણવીણ વગેરેના શબ્દોમાં તથા રૂપ આદિમાં પણ તેણે આસક્ત થવું જોઈએ નહીં. તેથી જ કહ્યું છે કે-વેણુ, વિષ્ણુ આદિ વાદ્યોમાં, તથા શ્રી આદિના શબ્દોમાં અને રૂપમાં અસક્તિ રાખ્યા વિના, તથા સમસ્ત કામ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૨૯૦