________________
‘ને-સઃ' તે ‘જ્ઞાનનિયમ્સ-શ્રામથસ્ય' શ્રમણવથી ‘ફૂલે-રે’ અત્યંત ક્રૂર છે તેમ ‘અાદુ-અથાદુ:’ તીથ‘કરાએ કહ્યુ છે. ૫ ૨૩ ના
સૂત્રા—માતા, પિતા, પુત્ર; પશુ, ધન અને ગૃહના ત્યાગ કરીને સયમ ગ્રહણ કરવા છતાં પણ જે સાધુ રસલાલુપ ખનીને, જ્યાંથી સ્વાદિષ્ટ ભાજન મળતુ હાય એવાં ઘરમાં જ જાય છે, એવે! સાધુ સાધુતાથી દૂર જ રહે છે, એવું તીથ કરે અને ગણધરો કહે છે. ારકા
ટીકા”—જેના જીવનમાં ધર્મી સમ્યક્ પ્રકારે પરિણત થયા નથી, એવા ક્રાઇ પુરુષ માતા, પિતા, પુત્ર આદિ પરિવારના તથા ગાય, ભેંસ આદિ પશુમાના તથા સુવણુ આદિ ધનના અને ઘર ખારના ત્યાગ કરીને પ્રત્રજયા અંગીકાર કરવા છતાં પણ સ્વાદલેાલુપતાના ત્યાગ કરી શકતા નથી. એવા સાધુ એવાં ઘરમાં ભિક્ષા વહેારવા જાય છે કે જ્યાંથી સ્વાદિષ્ટ ભેાજન મળે છે, એટલે કે સ્વાદલેાલુપતાને કારણે તે ધનવાનાને ઘેર જ ભિક્ષા લેવા જાય છે. એવા સાધુને સાધુ જ કહી શકાય નહી' કારણ કે તે પુરુષમાં સાધુના ગુણાના અભાવ હાય છે, એવું તીથ કર આદિ મહાપુરુષાએ કહ્યું છે.
તાય એ છે કે માતા, પિતા, પુત્ર, પશુ, ધન, ઘર આદિને ત્યાગ કરવા ઘણા જ મુશ્કેલ છે. એવા કષ્ટપ્રદ ત્યાગ કરીને જેણે સંયમ અ‘ગી કાર કર્યો છે એવા સાધુ પણ જો સ્વાદલોલુપ થઈને સ્વાદિષ્ટ ભાજનને માટે ધનવાનના ઘરમાં જ ભિક્ષા ગ્રહણ કરવા માટે જાય, તે તે સંયમના વિરાધક જ બને છે. આ પ્રકારે જિહવાલેાલુપતાને શાન્ત કરવા માગતા તે સાધુ જિહવા લેલુપતાને શાન્ત કરવાને બદલે તેને વધારતા જ રહે છે, જેમ અગ્નિમાં ઘી હામવાથી અગ્નિ અધિક પ્રજવલિત થાય છે, એજ પ્રમાણે સ્વાદિષ્ટ ભોજન ખાવાથી તેની સ્વાદલેલુપતા વધતી જ જાય છે અને તે વધારેને વધારે શિથિલાચારી થતા જાય છે, એવુ તીર્થંકર આદિ મહા પુરુષાએ કહ્યુ` છે. પારણા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૮૪