________________
ઉપાર્જન થાય છે, તેથી જ્યાં સુધી સંસારમાં ભ્રમણ બંધ ન થાય ત્યાં સુધી એટલે કે મોક્ષપ્રાપ્ત થાય ત્યાં સુધી એ ધીર પુરુષ પિતાનાં પ્રાણ ટકાવવાને માટે જ પ્રાસુક જળને ઉપભેગ કરે છે. એ પુરુષ ભાતનું ધાવણ, તલનું ધાવણ, ઘઉંનું ધાવણ આદિ અચિત્ત જળને જ પીવા માટે ઉપ
ગ કરે છે. તથા તે બીજ, કન્દ, મૂળ, હરિત, શાક, ફળ આદિ સચિન વનસ્પતિનું પણ સેવન કરતું નથી, સ્નાન કરતો નથી, ઉબટન (શરીરે ચણાના લેટ આદિનું મર્દન પણ કરતા નથી અને માલિશ પણ કરતે નથી, કારણ કે આ બધી ક્રિયાઓને શાસ્ત્રોએ નિષેધ ફરમાવ્યું છે. વળી તે સ્ત્રીઓથી દૂર રહીને બ્રહ્મચર્ય વ્રતનું બરાબર પાલન કરે છે. જે સાધુ આ પ્રકારે સમસ્ત આશ્રવ દ્વારોથી વિરત થઈ જાય છે, એ :વિલક્ષણ સાધુ કશીલથી (
દેથી) પૃષ્ટ થતો નથી એટલે કે કોઈ પણ દેષ કર નથી. આ પ્રકારે દાનો અભાવ થઈ જવાને કારણે તેને સંસાર ચકમાં ભ્રમણ કરવું પડતું નથી. એવા પુરુષના સંસારને અભાવ થઈ જવાને કારણે તેને દુખનો અનુભવ કરે પડતું નથી, વેદનાઓને કારણે રુદન કરવું પડતું નથી, અને જન્મ જરા અને મરણનાં દુખે વેઠવા પડતાં નથી. કારણ કે એ પુરુષ તે સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. જે બુદ્ધિમાન છે, પ્રવચનના પરિ શીલનથી જેમને વિવેક જાગૃત થઈ ગયા છે, તેમણે નાનાદિને કર્મબન્ધના કારણરૂપ જાણીને, જીવન પર્યત (ક્ષપ્રાપ્ત થાય ત્યાં સુધી), તેને ત્યાગ કરવો જોઈએ અને સાવધ વ્યાપારને પણ જીવહિંસા થતી હોય એવી પ્રવૃત્તિઓને પણ-ત્યાગ કરવો જોઈએ. ગાથા ૨૨ાા - સૂત્રકાર ફરી કુશીલ સ્વચૂથિકને અનુલક્ષીને એવું કહે છે કે“જે માગર' ર” ઈત્યાદિ
શબ્દાર્થ–-૨' જેઓ “જાગ ચિરં -માતર વિત્ત = માતા અને પિતાને “હિરવા-હવા” છોડીને “તાર પુરાણું ઘf --તથા અમાર gવાન ધનં ૪' તથા ઘર, પુત્ર, પશુ, અને ધનને છોડીને “તારા ગાડુંપાર-રાહુનિ યુઝાનિ થાવતિ' સ્વાદિષ્ટ ભેજનવાળા ઘરોમાં દેવે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૮૩