________________
વાળા કુકમિને પણ મોક્ષ મળી જાત અર્થાત્ કુંભાર વિગેરેને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ જાત છે ૧૮
સૂત્રાર્થ–જે લે કે એવું કહે છે કે સાયંકાળે અને પ્રાતઃકાળે અગ્નિને સ્પર્શ કરવાથી એટલે કે હોમ હવન કરવાથી મોક્ષ મળે છે, તે લકે પણ મૃષાભાષી છે, કારણ કે આ પ્રકારે જે મેક્ષ મળતો હોય, તે અગ્નિને સ્પર્શ કરનારા કુકમ ઓને (પાપીઓને) પણ મોક્ષ મળતો હવે જોઈએ. ૧૮
ટીકાથ– અનિદ્દોz gવાત વામઃ” સ્વર્ગ પ્રાપ્ત કરવું હોય તે અગ્નિહોત્ર કરે” આ પ્રકારનાં વિધિ વાકથી પ્રેરિત થઈને કેટલાક લેકે હોમ હવન દ્વારા એટલે કે અગ્નિમાં આહુતિ આપતા ગ્ય ધી આદિ પદા.
ને અગ્નિમાં હેમીને અથવા તે પદાર્થોને અગ્નિમાં હોમવા રૂપ યજ્ઞ દ્વારા અગ્નિનું યજન કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એવું માને છે. જો કે
“ત્રિ સુદુચા રામ' આ વાક્ય દ્વારા એવું પ્રતિપાદન કર. વામાં આવ્યું છે કે અગ્નિહોત્ર કર્મ દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. મેક્ષની પ્રાપ્તિ થાય છે, એવું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી, કારણ કે તેમના મતમાં મેક્ષ વિધેય નથી. તે કર્મજન્ય નથી, છતાં પણ મીમાંસકોને એ મત છે કે નિષ્કામભાવે કરવામાં આવતું અગ્નિહોત્ર આદિ કર્મ મોક્ષનું પ્રજન હોય છે. તે મતને અનુલક્ષીને અહીં ઉપર મુજબ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેથી હામ હવન આદિ દ્વારા મેક્ષની પ્રાપ્તિ થાય છે,” એ “અનાત્રે જુદુચાત્ત રવવામ: ” આ સૂત્રને અર્થ કરવામાં કઈ વિરોધ સમજવો જોઈએ નહીં.
શું કરતાં કરતાં તેઓ એવું કહે છે ? આ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે--પ્રાત:કાળે અને સાયંકાળે અગ્નિને સ્પર્શ કરતાં તેઓ એવું કહે છે એટલે કે પ્રાતઃકાળે અને સાયંકાળે સંસ્કૃત અગ્નિમાં ઘી, જવ આદિની
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૭૬