________________
ટીકા — હિંસક ક્રાં કરનારા પુરુષનાં પાપાને જો શીતલ પાણી હરી લેતુ હાય, તા માછલાં આદિ જળચર પ્રાણીઓના ઘાત કરનાર માછીમાર આદિના પાપા પણ નાશ પામતા હશે, અને પાપાના નાશ થવાથી તેને સિદ્ધિ પ્રાપ્ત થતી હશે એવું માનવુ પડશે. પરન્તુ એવાં પાપકમે† કરનારને મુક્તિ મળતી નથી, એ વાતના તા સૌ સ્વીકાર કરે છે. તેથી જળને સ્પર્શ કરવાથી–અર્થાત્ નાન કરવાથી મેાક્ષ મળે છે, એવું જે લાકો કહે છે, તે ખરુ' નથી, પણ મિથ્યા (ખાટુ') જ છે,
તાત્પર્ય એ છે કે જે લેાકેા દુ:ખજનક કર્માંના વિનાશ કરવાની ઈચ્છાથી જલકાયના જીવાની વિરાધના કરે છે, એટલે કે સ્નાનાદિ કરે છે, તેઓ પાપકર્મોના નાશ કરવાને બદલે ઊલટાં પાપકર્મોનું ઉપાર્જન જ કરે છે, કીચડથી કીચડને સાફ કરવાની વાતના કેાઇ શાસ્ત્ર સ્વીકાર કરતું નથી અને અનુભવથી પણ એ વાત સિદ્ધ થતી નથી. એજ પ્રમાણે પાપથી પાપનું નિવારણ થવાના સ’ભવ નથી. ાગાથા ૧ળા
સચિત્ત જલના ઉપભેગ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એવું માનનારા લેાકેાના મતનું નિવારણ કરવામાં આવ્યુ. હવે અગ્નિકાયની વિરાધનાથી-હામ હવન કરવાથી મેાક્ષ મળે છે. એવું માનનારા લેાકાના મતનુ સૂત્રકાર ખંડન કરે છે ‘દુળ નૈ’ઇત્યાદિ
શબ્દા—સારું . પાચ બળિ સંતા-લાયંત્ર પ્રાતઃ અખિં પૂરાન્તઃ’ સાયંકાલ અને પ્રાતઃકાલ અગ્નિને સ્પર્શ કરતાં કરતાં કે-ચે' જે કા ‘કુપળ બ્રિધિમુદ્દાજંતિ-દુતેના વિદ્ધિમુરતિયામ કરવાથી મુક્તિ પ્રાપ્ત ચવાનું કહે છે, તેએ પણુ અસત્યવાદી જ છે. કારણ કે-ત્રં સિયા સિદ્ધિથં સ્થાત્ ચિદ્ધિઃ' જો અગ્નિના સેવનથી સિદ્ધિ મળેતા ‘અળિ સત્તાન જસ્મિનુંવિ ટ્વેન-નિ ઘૃશતાં કુર્મિળામાંજ મવેત્” અગ્નિના સ્પર્શ કરવા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૭૫