________________
આવતું નથી, સાંભળ્યું પણ નથી અને એવું સંભવી શકતું પણ નથી. તેથી જેઓ જળના સેવનથી સિદ્ધિ પ્રાપ્ત થવાનું કહે છે, તેમનું કથન અયુક્ત જ છે, એવું મોક્ષમાર્ગના જાણકાર તીર્થકરે અને ગણધરનું કથન છે. ૧૫
“વાં જ પૂરું ઈત્યાદિ
શબ્દાર્થ– ન મેમરું રેન્ના-૩ ચરિ મરું ત’ જલ જે કર્મના મળને નાશ કરે તે “પ્ર-વધૂ આજ પ્રમાણે “સુહેં–જુમાં પુણ્યને પણ હરી લેશે “ઝામિત્તવ-રૂછામાત્રમે તે કારણે જલ, કમ મળનું હરણ કરે છે, એમ કહેવું તે કહેવાવાળાની ઈચ્છા માત્ર જ છે. “મં–માર સદસદ્વિવેકથી રહિત એવા મૂર્ખ છો “નેવારમારિત્તા– નેતાHTલ્ય આંધળા નેતાની પાછળ પાછળ ચાલીને “પાળિ જેવા વિળિહૃત્તિકાળનવં વિનિરિત’ જલરનાન વિગેરે દ્વારા પ્રાણિની હિંસા કરે છે. ૧૬
સૂત્રાર્થ-જે પાણી વડે કર્મમળનું હરણ થતું હોય, એટલે કે જે જળના સ્પર્શથી કર્મમળ દૂર થઈ જતું હોય, તે તે જેમ અશુભને દૂર કરે છે તે જ પ્રમાણે શુભને (પુણ્યને) પણ હરી લેત, તેથી જળથી મળ કે પાપ દૂર થવાની તેમની માન્યતા માત્ર કલ્પિત જ હોવાને કારણે યુક્તિસંગત નથી. અજ્ઞાની માણસે આંધળા (સમ્યફ જ્ઞાનથી રહિત, અવિવેકી) નેતાનું અનુકરણ કરીને પ્રાણીઓની હિંસા કર્યા કરે છે. એવું કરવાથી તેમને સિદ્ધિ (મોક્ષ) મળી શકતી નથી. ૧૬
ટીકાર્યું–જે જળ કમરૂપી મળને (અશુભને, પાપને) ઈ નાખતું હોય, તે તે ભને (પુણ્યને પણ ધંઈ જ નાખત ! જે જલ પુણ્યનું હરણ ન કરી શકતું હોય, તે પાપનુ હરણ પણ ન કેવી રીતે કરી શકે ? અર્થાત ન જ કરી શકત તેથી “પાણી પાપનું નિવારણ કરે છે,” એવું તેમનું કથન માત્ર કાપનિક જ લાગે છે. પાણી માત્ર કપડાંને જ ભજવતું નથી, પણ શરીરને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૭૩