________________
જે
ટીકા-જે લોકો ધમ કરવાને માટે તૈયાર થયા છે, માતા, પિતા, ભાઈ, પુત્ર, પુત્રી, પત્ની આદિ સકળ પરિવારના ત્યાગ કરીને જેમણે શ્રવણ બતની દીક્ષા લીધી છે, છતાં, પણ જે અગ્નિના આરભ કરે છે. એટલે કે શ્રમણુવ્રતની પૂર્તિને માટે અગ્નિ સળગાવે છે અથવા અન્નને પકાવવા માટે અગ્નિ સળગાવે છે, એવા વૈષધારી સાધુને કુશીલધમી કહે છે. તે કૃત, કાશ્તિ અને અનુમતિના દોષથી યુક્ત ઔદ્દેશિક આદિ આહારના પરિભાગ કરે છે. આ પ્રકારના આહાર તૈયાર કરવામાં જે સમારંભ થાય છે, તેને કારણે તેઓ જીવહિંસામાં કારણભૂત ખને છે. આ પ્રકારના કુત્સિત આચારવાળા સાધુને કુશીલધમી કહે છે. તેએ પોતાના સુખને નિમિત્તે છ કાયના જીવોની વિરાધના કરે છે. કોઈ કોઈ સાધુ નામ ધારી પુરુષા પચાગ્નિ તપ તપે છે, તથા અગ્નિહેાત્ર આદિ ક્રમ કરીને-અગ્નિના આર ભ કરીને– સ્વની અભિલાષા કરે છે.
તાત્પય એ છે કે જે માતાપિતા આદિ પરિવારને ત્યાગ કરીને શ્રમણુવ્રત અંગીકાર કરવા છતાં પણ અગ્નિને આરંભ કરે છે, તથા પેાતાના સુખને માટે પ્રાણીઓના ઘાત કરે છે, તેમને કુશીલધી કહેવાય છે. ગણ ધરાએ એવાં પાંખંડી સાધુઓને કુશીલધર્મી કહ્યા છે. ગાથા પા
અગ્નિકાયના આર'ભમાં પ્રાણીઓને ઘાત કેવી રીતે થાય છે, તે સૂત્રકાર હવે સમજાવે છે-૩ન્નાહકો પાળ' ઇત્યાદિ
શબ્દાથ-૩ જિજ્ઞો-વ્રુક્ષ્યાર્જ:' અગ્નિ સળગાવવાવાળા પુરૂષ ‘વનિયાચપન્ના-ત્રાળાનું નિવાલયેસ્' પ્રાણિયાના ઘાત કરે છે, તથા નિનારો-નિર્વાણઝા’ અગ્નિને ઓલવવાવાળા પુરૂષ પણ ‘અળી નિવાયયેન્ના-અગ્નિ નિવારયેત્ અગ્નિકાય જીવાને ઘાત કરે છે. તદ્દાર -સમસ્તુ' આ કારણથી મેાયી-મેષાવી બુદ્ધિમાન પંøિ-પતિઃ' પંડિતપુરૂષ અર્થાત્ સત્ અસત્ ને જાણવાવાળા પુરૂષ માંં સમિલ-ધર્મ સમી૫' શ્રુતચારિત્ર રૂપ ધમ ને જોઇને ‘અનિ’–ાપ્તિ’ અગ્નિકાય ના ‘ન સમાયમિન્ના-ન સમારમે' સમારભ ન કરે ॥ ૬॥
સૂત્રા—અગ્નિ સળગાવનાર માસ કાષ્ઠ આદિમાં રહેલા જીવાને ઘાત કરે છે, અને તેને મુઝાવનાર અગ્નિકાય જીવોને ઘાત કરે છે. તેથી મેધાવી પુરુષોએ ધર્મના વિચાર કરીને અગ્નિકાયના આરંભ કરવા જોઇએ નહીં ! ૬ ।।
ટીકા——જે પુરુષ અગ્નિ સળગાવે છે, તે પ્રાણાના (જીવાના) ઘાત કરે છે. તાપવા માટે, તપાવવા માટે, ખારાકને રાંધવા કે રંધાવા આદિને માટે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૫૮