________________
કાઈને તે પ્રવાહ લાંબા કાળ સુધી ચાલુ રહે છે અને કાઈને સદાકાળ ચાલુ જ રહે છે. અનાદિ કાળથી એજ પરપરા ચાલી જ રહી છે. ઉદીણું (ઉદયમાં આવેલાં) કર્મને સમભાવથી સહન કર્યાં વિના આ પ્રવાહ અવરુદ્ધ થતા નથી (અટકતા નથી.)
આ કથનનુ તાત્પર્ય એ છે કે કુશીલ (પાપી) જીવા ક્રમના અન્ય કરીને કાઈ ને કાઈ રૂપે તેમનું ફળ ભેગળ્યા કરે છે. કાઈ એજ જન્મમાં, કાઈ પછીના જન્મમાં, કાઇ સે’કડા કે હજારા જન્મમાં કર્મોનુ ફળ ભાગવે છે. લપસેાગ કરતી વખતે તે ાગદ્વેષ કરીને નવીન ક્રમનું ઉપાર્જન કરે છે, અને પાછું તેનું ફળ ભાગવે છે. આ પ્રકારે ભાવક' (રાગદ્વેષ પરિતિ) વડે દ્રવ્યકમ (જ્ઞાનાવરણીય માદિ આઠ ક) અને દ્રવ્યકમ વડે ભાવક્રમ ઉત્પન્ન થતાં જ રહે છે. મન્નેનું ઉભયમુખ, કાર્ય કારણ ભાવ ખીજ વૃક્ષનાં સંતાનની જેમ અનાદિ કાળથી ચાલ્યું જ આવે છે, આ કમ'પ્રવાહને એજ જીવ નષ્ટ કરી શકે છે કે જે ફળના ઉપભાગ કરતી વખતે આર્ત્ત ધ્યાન કરતા નથી પણ સમભાવપૂર્વક તેનું વેદન કરે છે. જો સમભાવપૂર્યાંક કર્મોના ફળના ઉપભાગ કરવાને બદલે આત્તધ્યાનપૂર્વક ઉપભાગ કરવામાં આવે, તા જન્મજન્માન્તરમાં આ ચક્ર (કમ પ્રવાહ) ચાલુ જ રહે છે. કહ્યું પણ છે કે “ના હોહિ રે વિસમ્મો' ઇત્યાદિ
અરે જીવ! તું ક્રતું ફળ ભાગવતી વખતે વિષાદ ન કર, વિમન, દુન અને દીન ન ખન. તે પૂર્ણાંકાળમાં તારે માટે જે દુઃખનું નિમાણ કર્યુ છે. એટલે કે દુ:ખપ્રદ કમના જે અંધ કર્યો છે, તે શાક અથવા ચિંતા કરવાથી નષ્ટ થઈ શકતા નથી. ૫ ૧૫
‘નર વિજ્ઞત્તિ' ઇત્યાદિ
તેનાથી ખચવા માટે તું પાતાળમાં પેસી જઈશ, વિકટ અટવીમા છુપાઈ જઈશ, ખં ધકમાં (લેાંયરામાં) ગુફામાં કે સમુદ્રમાં છુપાઈ જઈશ, તા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૫૬