________________
“યાદો વ ત ઇ વા-ફાતાવરો વા તથા અન્યથા વા' તેઓ એક જન્મમાં અથવા સેંકડો જન્મમાં ફલ આપે છે. જે રીતે તે કર્મ કરવામાં આવેલ છે. એ જ રીતે ફળ આપે છે. અથવા બીજી રીતે ફળ આપે છે. રંભાવ-સંસારમાપન્નાતે સંસારમાં ભ્રમણ કરતા એવા તે કુશીલ જ “gi -૪ પાનું વધારેમાં વધારે દુનિયાન-ટુતાનિ' કૃત્યને અર્થાત પાપકર્મને “વધતિ ચ વેવંતિ–ાદત્તિ ૨ નિત' બાંધે છે અને પિતાના પાપ કર્મ નું ફળ ભોગવે છે. ૪ .
સૂત્રાર્થ-કર્મ પિતાનું ફળ આ લોકમાં કે પરલોકમાં આપે છે. સંસારમાં ભ્રમણ કરતા જીવો એક જમમાં અથવા અનેક જન્મોમાં એક એકથી ચડિયાતાં પાપોનો બન્ધ કરે છે અને વેદન કરે છે. આઝા
ટકાથ-આ લોકમાં એટલે કે આ ભવમાં જે અશુભ કર્મોનું ઉપાજન થયું હોય, તેનું ફળ આ ભવમાં જ મળે છે, એવી કઈ વાત નથી. કે આ ભવમાં પણ કર્મ પિતાનું ફળ દે છે, અથવા પરભવમાં પણ ફળ દે છે. સેંકડે ભવમાં પણ ફળ દે છે અથવા એક ભવમાં પણ ફળ દે છે જેવું દુઃખવિપાક નામના પ્રથમ તસ્કમાં મૃગાપુત્રના વિષયમાં કહેવામાં આવ્યું છે, તે પ્રમાણે જે કર્મ દીર્ઘ સ્થિતિવાળું હોય છે, તે કર્મ પછીના કોઈ ભવમાં ફળ પ્રદાન કરે છે. સંસારમાં ભ્રમણ કરતે દુરાચારી જીવ મસ્તક છેદન આદિ ભારેમાં ભારે દુઃખનું દાન કરે છે. જે કર્મ જે પ્રકારે કરવામાં આવ્યું હોય છે, એ જ પ્રકારે તે કર્મ એક જન્મમાં કે અન્ય કહે કે હજાર માં ફળ દે છે. દુરાચારી જી કમેં બાંધે છે અને તેમનો દુખ વિપાક વેદતા રહે છે. વેદન કરતી વખતે આર્તધ્યાન કરીને તેઓ પુનઃ નૂતન કર્મને બંધ કરી લે છે. વળી જ્યારે તે ઉદયમાં આવે છે, ત્યારે ફરી આર્તધ્યાન કરે છે અને ફરી નવા કર્મને બન્ધ કરે છે. આ પ્રકારે કઈ કોઈ જીવને બન્શન અને વેદનનો પ્રવાહ અનન્તકાળ સુધી ચાલુ રહે છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૫૫