________________
મેરૂને જૂરિયા-જૂથ સૂર્યો “અનુવકૃચંતિ-અનુપરિવર્તગતિ’ પ્રદક્ષિણા કરતા રહે છે. “મવો-નવમાં તે તેના સરીખાવર્ણવાળે “જદુનંદને ચ-દુનન' અનેક નંદનવને થીયુક્ત છે. “નહિ-મન' જે મેરૂ પર “ના -મન' મહેન્દ્ર લેક “ વેરચંતિ– િવેન્તિ ” આનંદાનુભવ કરતા રહે છે. ૧૧
સૂત્રાર્થ–તે મેરુ પર્વત આકાશને સ્પશીને રહેલ છે. અને ભૂમિના અંદરના ભાગમાં પણ ફેલાયેલું છે. સૂર્ય આદિ તિષિક દેવે તેની પ્રદક્ષિણા કરે છે તે સુવર્ણના જેવા વર્ણવાળે, અનેક ઉદ્યાનેથી યુક્ત અને મહેન્દ્રાદિ દેવેની રતિક્રીડાનું સ્થાન છે. જે ૧૧ |
ટીકાઈ–મેરુ પર્વત આકાશપર્શ છે ઘણો ઊંચો હોવાને કારણે તે આકાશ સુધી વ્યાપેલે છે અને તેને ૧૦૦૦ એક હજાર જન પ્રમાણ ભાગ પૃથ્વીની અંદર ફેલાયેલ હોવાથી તે અલેક સુધી વ્યાપેલ છે. ખરી રીતે તે તે ઊર્વલક, મધ્યમ અને અલેક રૂપ ત્રણે લેકને સ્પર્શ કરે છે. સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા, આ પાંચ પ્રકારના જતિષ્ક દેવે તેની ચારે તરફ પ્રદક્ષિણા કરતા રહે છે. તેને વર્ણ તપાવેલા સુવર્ણના જેવો છે. તેમાં અનેક નન્દનવને આવેલાં છે. ભૂમિપર ભદ્રશાલ નામનું વન છે. ત્યાંથી પાંચસે લેજનની ઉંચાઈ પર, મેખલાની જગ્યાએ નન્દનવન છે, ત્યાંથી ૬રા હજાર જનની ઊંચાઈ પર સૌમનસ વન છે. ત્યાંથી ૩૬ હજાર
જનની ઊંચાઈ પર-શિખર પર પંડકવન આવેલું છે. તે સુમેરુ પર્વતની રમણીયતાથી આકર્ષાઈને ત્યાં ઈન્દ્ર આદિ દેવગણ દેવકમાંથી આવીને રમણકીડા કરે છે, એ સુમેરુ પર્વત ખૂબ જ યશ સંપન્ન અને સુશોભિત છે, ૧૧
અરે ઈત્યાદિ
શબ્દાર્થ છે જag-- ર્વત” તે પર્વત “સમન્વ-શરમોબારા' અનેક નામથી અત્યંત પ્રસિદ્ધ છે “શંખનgam-94નમૃદય ઘર્ષિત સેના સરખા શુદ્ધ વર્ણવાળો “ગyત્તરઅનુત્તર” બધા જ પર્વતેમાં ઉત્તમ વિરવતીવિરાગતે’ અને સુશોભિત છે. “જિરિયુ ય પરવટુ-જિgિ ૬ પર્વ તે બધાજ પર્વતેમાં ઉપપર્વતે દ્વારા દુર્ગમ છે. “જે નિરિવ-ગ ઉmરિવર: તે પર્વત શ્રેષ્ઠ “મોમા -મમ રૂવ કન્નત્તિ' મણિ અને ઔષાધિથી પ્રકાશિત ભૂપ્રદેશ સરખે પ્રકાશિત રહે છે. જે ૧૨
સૂત્રાર્થ–તે સુમેરુ પર્વત અનેક શબ્દ (નામ) વડે સુપ્રકાશિત (પ્રખ્યાત) છે. સુવર્ણના જેવાં વર્ણવાળે છે અને સર્વશ્રેષ્ઠ પર્વત રૂપે સુવિ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૨૨૬