________________
ઉપર રહેલ પકવન ધજાની જેમ શોભાયમાન થઈ રહેલ છે. જે- તે મેરૂપર્વત “નોને નવજીવતિરુણે-કોનનાર નવનતિન નવ્વાણું હજાર યોજન “રુપુરિકો- બુદિ રા' ઉપરની બાજુ ઉચે છે “પહરણ ભેજ દે- મે તથા એક હજાર યોજન ભૂમિની અંદરના ભાગમાં દટાયેલ છેજે ૧૦ |
સૂત્રાર્થ–મેરુ પર્વત એક લાખ જન ઊંચે છે. તેના નીચે પ્રમાણે ત્રણ વિભાગો છે-ભૌમ, જાબૂનદ અને વૈડૂર્ય ત્યાં પડકવન તેની પતાકાના જેવું શેભે છે. તે મેરુ પર્વત જમીનની ઉપર ૯૦૦૦ નવાણુ હજાર જનની ઊંચાઈ સુધી અને પૃથ્વીની નીચે ૧૦૦૦ એક હજાર જન સુધી વ્યાપ્ત છે. ૧૦
ટીકાર્થ અમેરુ પર્વત એક લાખ જન ઊંચો છે, તેને ત્રણ કાંડ (વિભાગ) છે. (૧) ભૌમકાંડ, (૨) જામ્બનકાંડ, અને (૩) વૈર્યકાંડ પંડકવન તેની પતાકાના જેવું છે. સુમેરુ પર્વત પૃથ્વીની સપાટી પર ૯૯૦૦૦ નવાણું હજાર ચાજન ઊંચાઈ સુધી વ્યાપેલે છે. અને એક હજાર જન સુધી તે પૃથ્વીની નીચે વ્યાપેલે છે. ( તાત્પર્ય એ છે કે સુમેરુ પર્વતની કુલ ઊંચાઈ એક લાખ જન પ્રમાણ છે. તેમાંથી ૯ નવાણું હજાર જન પૃથ્વીની ઉપર અને એક હજાર
જન પૃથ્વીની નીચે છે, તેમાં ભૌમકાંડ, જાબૂનદ્રકાંડ અને વૈડૂર્યકાંડ નામના ત્રણ કાંડ છે, પંડકવન તેની પતાકાના જેવું શેભે છે એ સુમેરુ પર્વત સઘળા પર્વતેમાં શ્રેષ્ઠ છે. ૧૦૫
Tદે ળ” ઈત્યાદિ
શબ્દાર્થ–બરે- તે મેરૂપર્વત “નમે પુનમઃ આકાશને સ્પર્શ કરીને “નિવર્ણિ-મૂક્યવસિયતઃ પૃથ્વી પર “વિ-તિકૃતિ’ સ્થિર રહે છે. “-ચત્ત જે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૨૫