________________
સૂત્રાર્થ–ભગવાન વર્ધમાન સ્વામી અનન્ત વયથી સંપન્ન હતા, એટલે કે આત્મબળથી પ્રતિપૂર્ણ વીર્યવાળા હતા, કારણ કે તેમણે વીર્યન્તરાય કર્મનો સદંતર વિનાશ કરી નાખ્યું હતું. જેમ સઘળા પર્વતમાં સુદર્શન (સુમેરુ) શ્રેષ્ઠ છે, એ જ પ્રમાણે તેઓ સઘળા લોકોમાં સર્વોત્તમ હતા. તેઓ દેવગણને પ્રમોદ (આનંદ) દેનારા અને પ્રશસ્ત વણ આદિ ગુણેથી વિભૂષિત હતા. ૯
ટકાથ–મહાવીર પ્રભુના વિતરાય કર્મનો ક્ષય થઈ ગયે હતે. તેથી તેઓ સંપૂર્ણ વિર્યવાન એટલે કે આત્મબળથી સંપન્ન હતા. જેવી રીતે જંબદ્વીપની નાભિના જે સુદર્શન (મ) પર્વત સઘળા પર્વતેમાં શ્રેષ્ઠ છે, એજ પ્રમાણે મહાવીર પ્રભુ પણ બળ, વીર્ય આદિ ગુણોમાં સૌથી શ્રેષ્ઠ છે, જેમ દેવલોકમાં નિવાસ કરનારા દેવતાઓને માટે દેવક આનંદજનક છે. કારણ કે તે (દેવક) પ્રશસ્ત વર્ણ, રસ, ગધ, સ્પર્શ અને પ્રભાવ આદિ ગુણોથી યુક્ત હોય છે, એ જ પ્રમાણે મહાવીર પ્રભુ પણ સૌને પ્રમેચ દેનારા પ્રશસ્ત વર્ણાદિ ગુણેથી સંપન્ન હતા.
તાત્પર્ય એ છે કે સુરાલય (દેવલોક રૂપ દેવતાઓનું નિવાસસ્થાન) અનેક ગુણથી વિભૂષિત હોવાને કારણે તેમાં નિવાસ કરનારા દેવ દેવીઓને આનંદ પ્રદાન કરે છે, એ જ પ્રમાણે મહાવીર પ્રભુ પણ સમસ્ત ગુણેથી સંપન્ન હોવાને કારણે સમસ્ત અને પ્રમાદ પ્રદાન કરનારા હતા. ૯
આગલા સૂત્રમાં મેરુ પર્વતનું દષ્ટાન્ત આપવામાં આવ્યું છે, તેથી હવે સૂત્રકાર મેરુ પર્વતનું વર્ણન કરે છે-“ચં' ઇત્યાદિ| શબ્દાર્થ ‘ાન ૩ જોયા" રચં-સહસ્ત્રાળ ચોગરાનાં તુ ' તે સુમેરૂ પર્વત સેહજાર એજનની ઊંચાઈ વાળે છે. “તિ -ત્રિ ' જેના ત્રણ વિભાગ છે. “Trad-iogયતઃ તે સુમેરૂ પર્વતના બધા ભાગથી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૨૪