________________
સૂત્રા—ખાલકના સમાન પરાધીન નારક જીવાને પરમાધામિ કા ખળજબરીથી લાહીના કીચડથી વ્યાપ્ત, કાંટાઓથી છવાયેલા વિસ્તૃત માર્ગ પર ચલાવે છે. નારકાનાં પાપકર્માંના બદલે આપવાને તૈયાર થયેલા તે પરમાધામિકા, અનેક પ્રકારનાં બંધનોથી ખાંધીને વિષાદયુક્ત ચિત્તવાળા તે નારકોના ટુકડે ટુકડા કરી નાખીને, નગરમિલની જેમ તે ટુકડાઓને ચારે દિશામાં ફેકી દે છે,
॥૧॥
ટીકા”—જેવી રીતે ખાલક પ્રત્યેક માખતમાં પરાધીન હાય છે, એજ પ્રમાણે નારકો પણ પરાધીન હાય છે. તે કારણે તેમને અહી ‘ખાલ (અજ્ઞાન) કહેવામાં આવેલ છે. તે ખાલનારકાને પરમાધામિકા મળજખરીથી કીચડ અને વજામય કાંટાથી આચ્છાદિત વિસ્તૃત ભૂમિ પર ચલાવે છે, જો કે એવી ભૂમિ પર ચાલવાનું તેમને ગમતું નથી, પરન્તુ પરમાધામિક અસુરે તેમને બળાત્કારે તે ભૂમિ પર ચલાવે છે. વિવિધ પ્રકારનાં અન્યના વડે બાંધીને ઉદ્વિગ્ન ચિત્તવાળાં તથા મૂકિત નારકાના ટુકડે ટુકડા કરીને પરમાધામિ કા તેમને નગરલિની જેમ આમ તેમ ફેંકી દે છે. તેમનાં પૂર્વભવાનાં પાપકર્માના આ પ્રમાણે તેમને બદલે ચુકવવામાં આવે છે.
આ કથનના ભાવા એ છે પરમાધામિકા પરાધીન નાકેાને કીચડ અને કાંટાઓથી છવાયેલા માર્ગ પર પરાણે ચલાવે છે. વળી તે અન્ય નારકાને અનેક પ્રકારના અન્યનામાં ખાંધે છે, અને સૂચ્છિત થયેલા નારકાના શરીરના ટુકડે ટુકડા કરીને નગરમિલની જેમ ગમે ત્યાં ફેંકી દે છે, ૫૧૬૫
‘વતાહિ’ ઇત્યાદિ
શબ્દા —મામિતાને-મહામિતાÈ' મહાન્ દુઃખથી યુક્ત ‘ઐતહિરણઅન્તÈિ' આકાશમાં વૈતાન્નિણ નામ-વૈયિો નામ' વૈક્રિય નામની ‘જયતે– પાચત:' એક શિલા દ્વારા બનાવેલ લાંબા ‘વસ્ત્ર—પવૅત્ત:’ પર્યંત છે. ‘તથાતરસ્યા:’ તે પર્યંત ઉપર નિવાસ કરવાવાળા ‘અમ્મા-દુકૂર્માંક' બહુજ કૂકમ કરવાવાળા નારિકજીબ ‘ક્ષક્ષ્ાાં મુકુત્તા-સાળ મુકૂર્તાનામ્' હજાર) મુત્તોથી ‘વ’–વમ્' અધિક કાળ સુધી ‘મંત્તિ-મ્યન્તે' મારવામાં આવે છે. ૧૭ના
સૂત્રાથ—નારકાને ખૂબ જ સતપ્ત કરનારો વૈક્રિય નામના એક પત નરકભૂમિમાં આવેલા છે. તે આકાશમાં આવેલા છે અને એક જ શિલાને બનેલા છે. તે વૈક્રિય પર્યંત પર ઉત્પન્ન થયેલા, ક્રૂરકમાં નારાને હજારો મુહૂત કરતાં પણ અધિક કાળપયન્ત પરમાધાર્મિક અસુરા દ્વારા ખૂબ જ માર, પ્રહાર આદિ વ્યથા સહન કરવી પડે છે. ૧ણા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૯૮