________________
ઘી પીગળી જાય છે. એ જ પ્રમાણે તે ચિતાઓમાં ફેંકવામાં આવેલાં નાર, કેનાં શરીર પીગળી જાય છે. ૧૨ા
ટકાથ–પરમાધાર્મિક અસુરે મેટી મોટી ચિતાઓ પ્રકટાવીને, કરૂણા જનક રુદન કરતાં તે નારકોને તેમાં ફેંકી દે છે. તે ચિતામાં ફેકાયેલા નારકની દશા અગ્નિમાં હોમેલા ઘી જેવી થાય છે. તેઓ તે અગ્નિમાં ઘીની જેમ પીગળી જાય છે–બળીને ભસ્મ થઈ જાય છે.
આ કથનને ભાવાર્થ એ છે કે પરમધામિકે મોટી મોટી ચિંતાઓનું નિર્માણ કરીને તે પાપી જીવોને તે ચિતાઓમાં ફેંકી દે છે. પ્રજવલિત આગમાં કે કાયેલા તે નારકનાં શરીર બળી જવાથી તેમને અસહા પીડા થાય છે, તે કારણે તેઓ કરૂણાજનક ચિત્કાર કરે છે. જેમ અગ્નિમાં હમાચેલ ઘી પીગળી જાય છે, એ જ પ્રમાણે તેમનાં શરીરે પણ તે અગ્નિમાં પીગળી જાય છે, છતાં પણ તેઓ મરતાં નથી. પૂર્વકૃત કર્મોનું ફળ પૂરેપૂરું ભેગવવાને માટે તેઓ જીવિત રહે છે. જેવી રીતે નીચે વિખરાયેલે પાર ફરી ભેગા થઈને સ્કૂલ બની જાય છે, એ જ પ્રમાણે અગ્નિમાં પીગળી ગયેલાં નારકોનાં શરીર પણ, તેમના પૂર્વભવેનાં પાપનું વેદન કરવા માટે ફરી સમદિત થઈ જાય છે, અને નારકો પહેલાંના જેવાં જ શરીરોથી યુક્ત થઈને પૂર્વકૃત પાપકર્મોનાં ફળ ભેગવ્યા કરે છે. ૧૨
“સયા ઈત્યાદિ| શબ્દાર્થ–“સા-વા” સર્વકાલ “#તિot--Jરનં સંપૂર્ણ “ઘમ્મiઘર્મશાનમ્' ગરમ સ્થાન હોય છે તે સ્થાન “ઢોકળીચં-જાતો નીત' નિબત્ત, નિકાચિત વગેરે કર્મોથી પ્રાપ્ત થાય છે. “દુaધ-પ્રતિદુપ' અત્યંત દુઃખ દેવું એજ જેને સ્વભાવ છે “તર-તત્ર' તે સ્થાનમાં “હિં પાપહિં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૯૪