________________
નિવાસ કરવાવાળા છે “ઘા-દ્ધા તે નરકમાં બાંધેલા તેઓ “બrgar-ગરજરા દીનદયાપાત્ર-બુમો પાડતાં “વિટ્ટુરિ-વિત્તિ' રહે છે. ૧૧
સૂત્રાર્થ–નરકમાં નારકેને ઘાત કરવા માટે એક ઘણું જ વિશાળ સ્થાન છે. તે સદા પ્રજવલિત રહે છે. તે સ્થાનમાં કાષ્ઠ નાખ્યાં વિના જ અગ્નિ પ્રજવલિત રહે છે ક્રૂરકમ અને દીર્ઘકાલીન આયુસ્થિતિવાળા નારકોને તે સ્થાનમાં લાંબા સમય સુધી બાંધી રાખવામાં આવે છે. ખૂબ જ ઉષ્ણતાથી અકળાવાને કારણે તેઓ કરુણ આક્રંદ કર્યા કરે છે. ૧૧૫
ટીકાર્યું–ત્યાં સદા આગથી દેદીપ્યમાન એક ઉષ્ણ સ્થાન છે. તે સ્થાન ઘણું જ મેટું છે. તે સ્થાનમાં કાષ્ઠ આદિ ઈધન વિના જ અગ્નિ સદા પ્રજવલિત રહે છે. પ્રાણાતિપાત આદિ પાપકર્મ કરનારા ઇવેનું તે ઘાત
સ્થાન છે. જેમણે પ્રાણાતિપાત આદિ અત્યન્ત કુકર્મોનું પૂર્વભવમાં સેવન કર્યું હોય છે એવાં નારકોને ત્યાં બાંધી દેવામાં આવે છે. ત્યાં તેમનો આયુકાળ ઘણો જ લાંબે હોય છે. જ્યારે તેમને તે ઉણુ સ્થાનમાં બાંધવામાં આવે છે, ત્યારે તેઓ કરુણાજનક ચિત્કાર અને રુદન કરે છે.
આ કથનનો ભાવાર્થ એ છે કે નરકમાં પ્રાણીઓને વધ કરવાનું એક સ્થાન છે. તે સ્થાન કાષ્ઠાદિ વિનાના અગ્નિથી સદા પ્રજવલિત રહે છે. તે નરકાવાસ રૂપ સ્થાનમાં તે પાપી અને બાંધી દેવામાં આવે છે. તેઓ તેમના પૂર્વભવેનાં પાપકર્મોનું ફળ ત્યાં જોગવ્યા કરે છે. જ્યાં સુધી તેઓ તેમનાં પાપકર્મોનું ફળ પૂરેપૂરું ભેગવી લેતા નથી, ત્યાં સુધી તેમને ત્યાં જ બાંધી રાખવામાં આવે છે. ઘણા લાંબા સમય સુધી તે ઉષ્ણ સ્થાનમાં બંધાયેલા રહેવાને કારણે તેમને એટલી બધી વેદના થાય છે કે તેઓ નિરન્તર દીનતાપૂર્ણ રુદન કર્યા કરે છે. ૧૧
નિયા’ ઈત્યાદિ
શબ્દાર્થ –-તે પરમધામિકો “નતી–મgી મટી “નિશા-નિરાશે ચિતાઓને “તમrtfમત્તા-સમારણ્ય' બનાવીને “સુ-જનમ્' કરૂણ “રસંd-સત્ત' રુદન કરતા નારકિ જીવને છુમંતિ–ક્ષિત્તિ ફેકી દે છે. “તર-તત્ર’ તેમાં અનાડુમા- સાધુ પાપી જીવ ‘ગાવતી--સાવર્ત' દ્રવીભૂત થઈ જાય છે “કા-રથા' જેવી રીતે “નો -થોતિર્મશે અગ્નિમાં “વિશં- પડેલ “પી-સf: ઘી ઓગળી જાય છે. ૧રા
સૂત્રાર્થ–પરમધામિકે મોટી મોટી ચિતાઓ પ્રજવલિત કરે છે. અને કરુણ આક્રંદ કરતાં નારકેને તેમાં ફેંકી દે છે જેવી રીતે અગ્નિમાં પહેલું
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૧૯૩