________________
કડાઈમાં શાકને નાખીને તાવેથા વડે હલાવવામાં આવે છે, એજ પ્રમાણે તે કુંભીઓમાં તે નારકોને નાખીને તથા તેમને આમ તેમ ફેરવી ફેરવીનેશાકની જેમ હલાવીને-પકાવવામાં આવે છે. આ પ્રકારે જ્યારે તેમને પકાવવામાં આવે છે ત્યારે તેમને અસહ્ય પીડા થાય છે અને તરસને કારણે તેમનાં કઠ સુકાઈ જાય છે, તે પાણીને માટે કાલાવાલા કરે છે ત્યારે નરકપાલે તેમને કહે છે-“અરે, તમને મદિરાપાન ઘણું જ પ્રિય હતું, તે હવે આ રસનું પાન કરે ! ” આ પ્રમાણે તેમના પૂર્વજન્મના દુશ્નનું તેમને સ્મરણ કરાવીને તેઓ તેમને તાંબા અને સીસાનો ઉકળતે રસ પિવરાવે છે, ત્યારે તેઓ આર્તા સ્વરે ચીસ પાડવા લાગે છે. કુંભમાં પકાવાયા હોવાને કારણે તેઓ અસહ્ય પીડાને અનુભવ કરી રહ્યા હતા, તેમાં વળી ગરમા ગરમ સીસા અને તાંબાના રસનું પરાણે પાન કરવું પડે છે, તે કારણે તેમના દુ:ખની માત્રા સ્વાભાવિક રીતે જ ખૂબ વધી જાય છે, તેથી આત્તનાદ કરે છે. મારા
“અરે” ઈત્યાદિ
શબ્દાર્થ–“દ- આ મનુષ્યભવમાં “ગળ-ગામના પિતેજ “ગરજંઆમાન પિતાને “
વત્તા-વંચિહ્યા છેતરીને “કુદરતે રદ-પૂર્વ રાજaના પૂર્વ જન્મમાં સેંકડે અને હજારે વાર “મવા-મામા' લુબ્ધક વગેરે અધમભવને પ્રાપ્ત કરીને “દુષ્કા -વહુનઃ બહુર કમી. જીવ “રી-તત્ર' એ નરકમાં “નિતિ-તિષ્ઠતિ રહે છે. “જ – વાઝ #ર્મ પૂર્વજન્મમાં જેવા કર્મ જેણે કર્યા છે. “રાતિ મજે-તથા માટે તેના અનુસાર જ તેને દુઃખ પ્રાપ્ત થાય છે. મારા
સૂત્રાર્થ-આ મનુષ્યભવમાં અથવા આ લેકમાં જેઓ આત્મવંચના પિતાના આત્માને છેતરવાની પ્રવૃત્તિ) કરે છે તેઓ પહેલાં તે સેંકડે અથવા હજારો વાર શિકારી આદિ અધમ છ રૂપે ઉત્પન્ન થાય છે. ત્યાર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૭૭