________________
હિલચા-સમુરિઝૂતર ઊંચી “મી-પી” કુન્શી નામવાળી નરકભૂમી ‘ફ તે સુરિ ત્રયા થતા’ કદાચિત્ તમે સાંભળી હશે. ૨૪
સૂત્રાર્થ–રુધિર અને પરુને પકાવનારી, નૂતન અગ્નિના જેવા તેજસ્વી ગુણવાની એટલે કે તીવ્ર તાપથી યુક્ત, ઘણી મોટી-પુરુષપ્રમાણ કરતાં પણ અધિક પ્રમાણુવાળી, રક્ત અને પરુથી પરિપૂર્ણ અને ઊંટના જેવા આકારવાળી, ઊંચા એવા કુંભી નામના નરકની વાત તો કદાચ તમે સાંભળી હશે પારકા
ટકાથ–સુધર્મા સ્વામી જબૂસ્વામીની સમક્ષ મહાવીર પ્રભુનાં વચન પ્રકટ કરતા આ પ્રમાણે કહે છે તે ઈત્યાદિ–અપકવ રક્તને “લોહિત કહે છે તથા પકવ રક્તને “પર” કહે છે. આ બન્નેને જે પકવે છે તેને લેહિત પયપાચિની' કહે છે. બાલ અગ્નિના (નૂતન અશ્વિન) જેવા તેજસ્વી ગુણવાળી જે હોય છે, તેને “વાનિતેનો જુગા” કહે છે. એવી બાલાગ્નિના જેવા ગુણવાળી અત્યન્ત તીવ્ર સંતાપથી યુક્ત, ઘણું જ મેટી-પુરુષપ્રમાણ કરતાં પણ અધિક પ્રમાણવાળી, ઉષ્ટ્રિકા (ઊટ) ના જેવા આકારવાળી, ઊંચી સ્થિત લેહી અને પરુથી વ્યાસ કુંભીની વાત તે તમે કદાચ સાંભળી હશે. તે પાપકારી નારકે તે કુંભમાં જઈને ઉત્પન્ન થાય છે. પારકા
વિતા' ઈત્યાદિ–
શબ્દાર્થ—‘તાણું-તારું' રક્ત અને પરૂથી ભરેલી તે કુલ્ફીમાં ‘વારાહ – અજ્ઞાની ‘અક્સર-સત્તરારા આર્તનાદ કરતાં “જળ સંતે-ફળ રાતા એકમ કરૂણ-દીન સ્વરથી રડતાં નારકી જીવેને “જિarq-ક્ષ” તેમાં નાંખીને “રાંતિ-પતિ” નરકપાલ પકવે છે ‘તણાવ-ર્વિતા' તરસથી વ્યાકુળ રે-તે તે નારકી જીવ નરકપાલેના દ્વારા “તારંગતરં–ત્રપુતાગ્રત ગરમ સીસું અને તાંબુ “-પારકાના પીવડાવવામાં આવતાં અદાણાં-ટર્નદાર આત્તસ્વરથી “સંતિ-રણનિત્ત' રડે છે . ૨૫
સૂત્રાર્થ–નરકપાલે તે કુંભીઓમાં તે અજ્ઞાન નારકને બળજબરીથી પછાડીને પકાવે છે. ત્યારે તેઓ આર્તા સ્વરે કરુણ આક્રંદ કરે છે. તથા તરસથી પીડાતા તે નારકોને ગરમા ગરમ સીસા તથા તાંબાને રસ પીવરાવવામાં આવે છે. આ દુઃખ સહન ન થઈ શકવાને કારણે તે નારકે આર્તા સ્વરે આકંદ કરે છે.-ભયંકર ચીસો પાડે છે ૨પ
ટીકાર્ય-રુધિર અને પરુથી પરિપૂર્ણ તે કુંભીઓમાં તે પાપી, અત્યન્ત આ સ્વરે ચીસ પાડતા, કરુણાજનક અવાજે રુદન કરતાં, તે અતિશય દીન નારકોને પરમાધાર્મિકે પટકીને પકાવે છે. જેવી રીતે ઉકળતા તેલની
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૧૭૬