________________
તે નરકમાં “વનંતિ-વંતિ' રેતા રહે છે. “જોયા-મોતિત આગમાં બળતાં જતાં “જ્ઞાનપઢિયા-શારરિધાંજ તથા અંગેમાં ખાર લગાયેલ “નોળિ કૂવલં-શબિરબૂચમાં રક્ત, પરૂ, અને માંસ “રારંતિ-જાતિ' પિતાના અંગેથી વહેવડાવતાં રહે છે. જે ૨૩
સૂત્રાર્થ-જેવી રીતે પવનની લહેરોથી તાડનાં સૂકા પાનની રાશિમાંથી ખડ, ખડ અવાજ થતો રહે છે, એજ પ્રમાણે પરમાધાર્મિક અસુરો દ્વારા અંગોનું છેદન થવાને કારણે જેમનાં અંગોમાંથી લોહી વહેતું હોય છે એવા અજ્ઞાન નારકે અહર્નિશ ઊંચે સ્વરે આક્રંદ કર્યા કરે છે. તેમને અગ્નિમાં બાળવામાં આવે છે, અને તેમના અંગો પર ત્યાર બાદ મીઠું ભભરાવવામાં આવે છે. તેમનાં શરીરમાંથી સદા લેહી પરૂ અને માંસ ટપક્યા કરે છે. રક્ષા
ટીકા–પરમાધામિક દેવતાઓ દ્વારા જેમનાં નાક, કાન, હઠ, જીભ આદિ અંગેને છેદી નાખવામાં આવ્યાં છે, અને તે કારણે જેમનાં અગમાંથી રુધિર ટપકતું હોય છે એવાં તે નારકે તાડનાં સૂકાં પાંદડાંની જેમ, રાતદિન ઊંચે વરે રુદન કર્યા કરે છે, તેમનાં અંગેનું છેદન કરવા ઉપરાંત તેઓ તેમને અગ્નિમાં બાળે છે અને તેમનાં દગ્ધ અંગે પર મીઠું ભભરાવીને તેમની પીડાને અધિક દારુણ કરે છે. તે કારણે તેમના શરીરના અવયમાંથી લેહી, પરુ અને માંસ ટપકતું રહે છે. મારા | શબ્દાર્થ–સ્રોહિત્રપૂજા-રોહિતપૂરપારની લોહી એવમ્ પરૂને પકાવવાવાળી “વાઢાળી તેવાળા નં-ગાઢનિકોનુળા કરે’ નૂતન અગ્નિના તાપના સમાન જેને ગુણ છે અર્થાત્ જે અત્યંત તાપ યુક્ત છે “મહંતા-મરૂરી બહુ જ મોટી “હિરોશિયા-અધિપૌરવી” તથા પુરુષ પ્રમાણથી અધિક, પ્રમાણવાળી બોચિપૂરyoળા-સોણિતપૂરજૂળ રક્ત અને પરૂથી ભરેલા g
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૭૫