________________
ટીકાર્થ–સ્ત્રિઓનો સમ્પર્ક આ લેક અને પરલેકમાં દુઃખજનક થઈ પડે છે, એવું અમે શામાંથી ગુરુ આદિ મહાપુરુષોને મુખે શ્રવણ કર્યું છે. કેઈ કેઈ લેકે પણ એવું જ કહે છે, અને કામશાસ્ત્રમાં પણ એવું જ કહ્યું છે કે સ્ત્રિઓ સ્વભાવે ચંચળ, દુઃખદાયિની અને કપટકારિણી હોય છે. હવેથી ફરી કદી પણ દુકૃત્ય નહીં કરું.” એવું વચન આપીને તુરત જ વચન ભંગ કરતાં તે સંકેચ અનુભવતી નથી–ફરીથી એજ દુષ્કૃત્ય આચરવા લાગી જાય છે. અથવા એવી દુરાચારી સ્ત્રી પતિ દ્વારા જે શિક્ષા કરવામાં આવે તે સ્વીકારી લઈને, પતિને દ્રોહ કરવાનું ચાલુ જ રાખે છે.
જેવી રીતે દર્પણની અંદર દેખાતાં મુખના પ્રતિબિંબને પકડી શકાતું નથી, એજ પ્રમાણે સ્ત્રીના હૃદયને (મનેભાને) જાણું શકાતા નથી. સિઓના મનોભાવો ગિરિમાર્ગને સમાન વિષમ હોય છે. તેનું ચિત્ત કમલપત્ર પર રહેલા જળબિન્દુના સમાન ચંચળ હોય છે. તે કદી એક જ વસ્તુમાં સ્થિર રહેતું નથી. અધિક શું કહું !
સ્ત્રી વિષલતા સમાન દેષયુક્ત હોય છે. કામશાસ્ત્રમાં પણ સ્ત્રિઓ વિષે એવું કહ્યું છે કે “સુહ્ય ચ ચદૈવ વવ ચાત્તત' ઈત્યાદિ
“જેવી રીતે દર્પણમાં પ્રતિબિંબિત મુખ દુગા હોય છે, એ જ પ્રમાણે સ્ત્રિ એનું હૃદય પણ દુર્વાહ્ય હોય છે, તેમના મનેભા પર્વતીય માર્ગના સમાન વિષમ હોય છે, તેથી તે ભાવોને સમજવાનું દુષ્કર બની જાય છે. તેનું ચિત્ત કમલપત્ર પર સ્થિત જલન સમાન તરલ (ચંચળ) હોય છે, તેથી તે એક જ સ્થાન પર સ્થિર રહેતું નથી. તેથી જ નારીઓને સમાગમ સંયમી પુરુષોને માટે ષોથી યુક્ત વિષલતા સમાન સમજ. ૨૩ | શબ્દાર્થ “મન-' સ્ત્રિ મનથી “અનં-અન્ય” બીજે જ રિતિ - રિચરિત’ વિચારે છે. “Tચા-વરણા વચનથી “ગ-નં-ગ” બીજુ જ કહે
શ્રી સૂત્રકૃતાંગ સૂત્રઃ ૨
૧૨૧