________________
સાથે કામલેગ સેવનારને ક્યારેક જીવતા બાળી નાખે છે, અથવા તેમની ચામડી કાપીને તેના પર મીઠું છાંટવામાં આવે છે. ૨૧
ટીકાથ–પરસ્ત્રીની સાથે સંભોગ કરનાર પુરુષના હાથ, પગ આદિ અને છેકી નાખવાની સજા કે દ્વારા કરાય છે. એવા પુરુષની ચામડી ઉતારી નાખવામાં આવે છે અને તેના શરીરને છેદીને માંસને બહાર કાઢવામાં આવે છે. રાજ્યના અમલદારો તેને જીવતે બાળી દેવાની સજા પણ કરે છે, અથવા તેની ચામડી ઉતરાડીને તેના ઉપર લવણ ભભરાવીને તેને ખૂબ જ પીડા પહોંચાડવામાં આવે છે.
આ લેકમાં એવું તે અનેકવાર જોવામાં આવે છે કે પરસ્ત્રીને ઉપભેગ કરનાર પુરુષને લેક જ કડક શિક્ષા કરતા હોય છે. તે સ્ત્રીનાં સગાસંબંધીઓ તે કામાંધ પુરુષને પકડીને સારી રીતે મારપીટ કરે છે ઉશ્કેરાટને કારણે તેને હાથ, પગ કાપી નાખે છે અથવા તેની ચામડી ઉતરડી નાખીને શરીર પર મીઠું ભભરાવે છે. રાજપુરુષો પણ તે કામાન્ધ પુરુષને કડકમાં કડક સજા કરે છે, કઈ કઈવાર તે તે પાસ્ત્રીગામીને જીવતા બાળી દે છે. આ બધા દંડ આલેકના છે. પરલેકમાં પણ તેને દુઃખ જ ભેગવવું પડે છે. નરકગતિ પામીને તેને કેવી કેવી યાતનાઓ વેઠવી પડે છે, તે બાબત તે શામાંથી જાણી લેવી જોઈએ. તેથી આત્મહિતની અભિલાષા રાખનાર પુરુષ સ્ત્રીના સંપર્કને તે સર્વથા પરિત્યાગ જ કરવો જોઈએ પર
શબ્દાર્થ–બજાવંતરા–પરંતHઇ પાપી પુરુષ “તિ-તિ' આ જગતમાં “જumત્તાતરં-જર્જરાણિarછે” કાન અને નાકનું છેદન તથા “ઝાળ તિવિજવંતિ-જ8છે રિતિક્ષને કંઠ કહેતા ગળાનું છેદન સહન કરી લે છે. “વા વિંતિ-નર વરે પરંતુ તેઓ એવું નથી કહેતા કે “કુળ ઈતિ-7 પુનઃ રિવ્યામ તિ' હવેથી હું ફરી પાપ નહીં કરું. પારા
સૂત્રાર્થ–મૈથુનસેવન કરનારા પાપી કે આ લોકમાં કાન, નાક અને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૧૯