________________
સૂત્રાર્થ–જે પુરૂષો સ્ત્રીનું પાલન-પોષણ કરી ચુક્યા છે, અને તે કારણે જેઓ સ્ત્રીવેદના ખેડને જાણી ચુક્યા છે એટલે કે ભેગેને ભેગવી ચુકવાને કારણે જે સ્ત્રીસંપર્કજન્ય દુઃખને અનુભવ કરી ચુક્યા છે, અને જેઓ પ્રજ્ઞાથી સંપન્ન છે, એવા પુરૂષોમાંથી પણ કોઈ કઈ પુરૂષો સ્ત્રીઓને અધીન થઈ જાય છે. ૨૦
ટીકાથ– જેઓ સ્ત્રીનું પિષણ કરવાને માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી ચુક્યા છે, જે એ સ્ત્રીસંપર્કના કટુ ફળો ભેગવી ચુક્યા છે, જેમાં સ્ત્રીઓના વેદમાં નિપુણ છે-સ્ત્રીઓમાં આસકત થવાથી કેવાં કેવાં દુઃખ અનુભવવા પડે છે તેને જેમણે અનુભવ કરી લીધું છે, તથા જેઓ ઓલ્પનિકી બુદ્ધિથી યુક્ત હોય છે, એવાં કઈ કઈ પુરૂષ પણ મેહાન્ડ થઈને સ્ત્રીઓમાં આસક્ત થતા હોય છે. આ રીતે સ્ત્રીના મેહમાં ફસાયેલા તે પુરૂષ તેના ગુલામ બની જઈને તેની એકેએક આજ્ઞાનું પાલન કરે છે. તેઓ સારા નરસાને વિવેક ગુમાવી બેસે છે સ્ત્રીના સંપર્કને કારણે તેની બુદ્ધિ જ નષ્ટ થઈ જાય છે.
વિષનું ભક્ષણ કરનાર માણસ તે મૃત્યુ પ્રાપ્ત કરે છે, પરંતુ સ્ત્રીમાં આસક્ત થનાર માણસ તેના દર્શન માત્રથી જ મૂઢ બની જાય છે કહ્યું છે કે –
જ્ઞદ્ધિશો' ઇત્યાદિ–
વિષનું ભક્ષણ કરવાથી અને ધનની પ્રાપ્તિ થવાથી માણસની મતિ ભ્રષ્ટ થઈ જાય છે, એટલે કે માણસ વિવેકબુદ્ધિ ગુમાવી બેસે છે, પરંતુ સ્ત્રીની સાથે અનુરાગયુક્ત વાર્તાલાપ કરવા માત્રથી જ તે તેને અધીન થઈ જાય છે.
વળી એવું કહ્યું છે કે-“uતા નિત” ઈત્યાદિ
ચિઓ પિતાનો સ્વાર્થ સાધવાને માટે કદી હસે છે અને કદી રહે છે. તે અન્યને પિતાના પ્રત્યે વિશ્વાસ રાખવાને પ્રેરે છે, પણ પોતે કેઈને વિશ્વાસ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૧૭