________________
તે કુશીલ શિષ્ય “નિઝા-
રાત' ગ્લાન બની જાય છે. અર્થાત્ દુઃખી બની જાય છે. ૧૯
સૂત્રાર્થ-અજ્ઞાની જ જાતે જ પિતાના પાપને પ્રકટ કરતા નથી. બીજા કે તેમને સમજાવવાનો પ્રયત્ન કરે તે પણ તેઓ પોતાના દેશોના સ્વીકાર જ કરતા નથી, પરંતુ પિતાની પ્રશંસા જ કર્યા કરે છે. આચાર્ય દ્વારા મૈથુન સેવન ન કરવાને ઉપદેશ આપવામાં આવે અને સ્ત્રીના સંપર્કને પરિત્યાગ કરવાની પ્રેરણા ફરી ફરીને આપવામાં આવે, ત્યારે તેઓ ગ્લાનિ (વિષાદ) અનુભવે છે. ૧લા
ટીકાથ-અજ્ઞાની જીવો પિતાનાં દુષ્કૃત્યને પિતાની જાતે પ્રકટ કરતાં જ નથી, પરંતુ જ્યારે તેઓને કોઈ દુષ્કૃત્યે પ્રકટ કરવાને માટે સમજાવે છે, ત્યારે પણ તેઓ તેને સ્વીકાર જ કરતા નથી, ઊલટાં ખરી બેટી વાત કહીને પિતાના દુશ્મ (પાપ)ને છુપાવવાને જ પ્રયત્ન કરે છે. જ્યારે ગુરૂ દ્વારા તેને મૈથુન સેવન ન કરવાનું કહેવામાં આવે છે, ત્યારે તે વારે વારે ગ્લાનિને અનુભવ કરે છે. આ કથનને ભાવાર્થ એ છે કે દ્રવ્યલિંગી (માત્ર સાધુને વેષ ધારણ કરનાર પણ સાધુના આચારોનું પાલન ન કરનાર) સાધુ જાતે પિતાના પાપને પ્રકટ કરતો નથી. જે કઈ તેના દુકૃત્ય વિષે પ્રશ્ન પૂછે છે, તો તે આમલાઘા જ કરે છે. જ્યારે આચાર્ય આદિ દ્વારા તેને બ્રહ્મચર્યનું પાલન કરવાની પ્રેરણા આપવામાં આવે છે, ત્યારે તે ઉદાસ થઈ જાય છે, તેને એવી શિખામણ પણ ગમતી નથી. ૧
શબ્દાર્થ–સ્થીવોકેતુ-ત્રીજોવુ ખ્રિના પાલન કરવામાં “ગોષિચા વિ-વિતા કવિ' વ્યવસ્થિત હોવા છતાં પણ “પુરિયા-પુજા જે પુરૂષ “થિ. વેલેન્ના-શ્રાવેલ્સ સ્ત્રિ દ્વારા થવાવાળા વેદને જાણવાવાળા હોવા છતાં પણ “નામતિ-જ્ઞાતકવિતા અન્ને-કઈ કઈ તે બુદ્ધિયુક્ત હવા છતાં પણુ-નાળું વાં વાસંતિ-નાળાં વરાગુજરાતિ' સ્ત્રીને અધીન થઈ જાય છે. ૨૦
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૧૬