________________
તે તેઓ લેકેને ઉત્કૃષ્ટ આચારની શિક્ષા આપે છે. પરંતું તેઓ પિતે જ એકાન્તમાં અસંયમમય આચરણ કરે છે. ભલે, તેઓ આ પ્રકારે તેમનાં દુષ્કૃત્યને છુપાવતા હોય, પરંતુ ચતુર પુરુષોથી તેમના દુષ્ક અજ્ઞાત રહેતાં નથી. જે માણસને તેની ચેષ્ટાઓ દ્વારા પારખી શકવાને સમર્થ હોય છે. તથા જેઓ સંયતેના આચારના જાણકાર હોય છે, તેઓ તેમને સાચા સ્વરૂપમાં ઓળખી જાય છે. અથવા સવજ્ઞ તીર્થકરી તો તેમનાં તે દુષ્કૃત્યોને જાણે જ છે, કારણ કે અન્યના મનોભાને પણ તેઓ જાણી શકવાને સમર્થ છે. કહ્યું પણ છે કે–“મારાથિિા ” ઈત્યાદિ–
આકારથી, સકેતથી, ચાલથી, ચેષ્ટાથી, બેલીથી, તથા મુખના વિકારથી અંતઃકરણની વાતને પણ જાણી શકાય છે, જે આકાર, ચેષ્ટા આદિ દ્વારા આ લેકના ચતર મનુષ્ય અન્યની ચિત્તવૃત્તિને જાણ લે છે, તે સમસ્ત પદાર્થોને હસ્તામલક (હાથમાં રહેલા આમળાની જેમ) જોઈ શકનારા મહા પરષો-સર્વજ્ઞ કેવલીઓને માટે તે અન્યના મનેભાને જાણ લેવામાં શી મુશ્કેલી હોઈ શકે? તેઓ તે એ વાતને અવશ્ય જાણી શકે છે કે આ પુરુષ સદાચારી છે કે માયાચારી (કપટશીલ) છે. ભલે તે માયાચારી પુરૂષ એમ માનતે. હોય કે મારાં કુકર્મોને કઈ જાણતું નથી, પરંતુ જ્ઞાની પુરૂષ અથવા સર્વજ્ઞ કેવલી ભગવાને તે તેમની માયાવિતા અને શઠતાને જાણતા જ હોય છે ૧૮
શબ્દાર્થ–“aછે-: અજ્ઞાની જીવ “ સુરજ-ચં સુત્તમ પિતાના દુષ્કૃત્ય-પાપને “ર વર- કાતિ” પ્રગટ કરતા નથી. “યાદોર-ગાવિષ્ટ શક્તિ જ્યારે બીજો કે તેને તેનું પાપકૃત્ય બતાવવાની પ્રેરણા કરે છે. ત્યારે પણ -wવારા તે પિતાના વખાણ જ કરવા લાગી જાય છે. “વેચાણવીછું મા જાણીવેનુવારિ મા જાપ' તું મિથુનની ઈચ્છા ન કર એ પ્રમાણે આચાર્ય આદિ દ્વારા “મુનો વોન્નતો-મૂળો નોઘમ વારંવાર કહેવામાં આવેથી -
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૧૫