________________
એજ મોક્ષને માર્ગ છે. પરંતુ કુશીલ પુરુષ વાણઘેર જ હેય છે તેઓ ધર્માનુષ્ઠાનમાં શૂરા દેતા નથી.
- પાંચ પ્રકારના શિથિલાચારીએ કહ્યા છે.–(૧) અવસ, (૨) પાર્શ્વસ્થ (૩) સંસક્ત, (૪) યથાછિન્દ અને (૫) કુશીલ. તે શિથિલાચારીઓ બોલવામાં જ શૂરા હોય છે, ધાર્મિક અનુષ્ઠાને આચરવાના સામર્થ્યથી તેઓ રહિત હોય છે. તેઓ જે માર્ગને અનુસરતા હોય છે તે માર્ગને પિતાના આચાણ માર્ગનેન્જ સંયમ અને મોક્ષને માર્ગ કહે છે. તેઓ માત્ર બોલવામાં જ શૂરા હોય છે, કર્તવ્યમાં શૂરા હોતા નથી. ત્રદ્ધિગૌરવ, રસગૌરવ અને સાતગૌરવની જાળમાં ફસાયેલા તે શિથિલાચારી કુશીના અન્તરમાં સદનુષ્ઠાન દ્વારા જનિત વીર્ય (સામર્થ્ય)ને સદ્ભાવ જ હેતું નથી. તે દ્રવ્યલિગધારી સાધુએ નામના જ સાધુ છે, સંયમનું આચરણ ન કરવાને કારણે ખરી રીતે તે તેમને સાધુ કહી શકાય જ નહીં. છેલછા
શબ્દાર્થ-gિ -fપરિતે કુશીલ પુરૂષ સભામાં “યુદ્ધ વાત શુદ્ધતિ પિતાને શુદ્ધ કહે છે. “બહુ-”િ પરંતુ “હાસંમિલિ ' એકાન્તમાં “દુરઉં જ ” પાપાચરણ કરે છે. “તાવિ-તથાવિરા એવાઓને અંગચેષ્ટાને જાણવાવાળો પુરૂષ “જ્ઞાતિ-જાતિ' જાણી લે છે કે-નાડો મારચંતિ-માયાવી માઠોડમતિ' તે માયાવી અને મહાશઠ છે. ૧૮
સૂત્રાર્થ–તે શિથિલ ચારીઓ પરિષદમાં લોકોના સમૂહમાં એવું કહે છે કે અમે વિશુદ્ધ છીએ, પરંતુ તેઓ એકાન્તમાં દુષ્કર્મનું સેવન કરતા હોય છે. પરંતુ અંગચેષ્ટા આદિ દ્વારા અન્યના અતરંગને જાણવામાં નિપુણ હોય એવા ચતુર પુરુષો તે એ વાતને બરાબર જાણી જાય છે કે આ લેકે માયાવી (કપટી) અને મહાશઠ છે. ૧૮
ટીકાઈ–વાણીશૂરા તે કુશીલ સાધુઓ પિતાના ચારિત્રને અને અનુ. કાનને વિશુદ્ધ જાહેર કરે છે-તેઓ વિશુદ્ધ હવાને દંભ કરે છે, પરંતુ તેઓ એકાન્તમાં કુકર્મોનું સેવન કરે છે, એટલે કે જાહેરમાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૧૪