________________
k
પ્રયત્નશીલ બની પત્નેિત ’પ્રત્રજ્યા—ભાગવતી દીક્ષાને ભલી પ્રકારે પાલન કરે. આ મુનિસબંધી કવ્ય એટલે ચારિત્ર ભગવાને કહેલ છે; માટે હે શિષ્ય ! પહેલાં કહેવામાં આવેલ યથાર્થ રૂપથી તમે તેનું પાલન કરો. “ વૃત્તિ પ્રવૃમિ ” આ પ્રકારે શ્રી સુધર્માં સ્વામીએ શ્રી જમ્મૂસ્વામીને કહ્યો.
""
પાંચમા અધ્યયનના ખીો ઉદ્દેશ સમાપ્ત ૫ ૫–૨ ॥
દ્વિતીય ઉદેશ કે સાથ તૃતીય ઉદેશ કા સંબન્ધ કથન પ્રથમ સુત્રકા અવતરણ, પ્રથમ સુત્ર ઔર છાયા ।
પાંચમા અધ્યયનના ત્રીજે ઉદ્દેશ.
ખીજા ઉદ્દેશનુ વક્તવ્ય પૂરૂં થયું, હવે ત્રીજો ઉદ્દેશ શરૂ થાય છે. જેના સંબંધ અનંતર ઉદ્દેશની સાથે આ પ્રકારે છે—ખીજા ઉદ્દેશમાં એમ કહેવામાં આવેલ છે કે અવિરતિસ ંપન્ન પ્રાણી અલ્પ આદિ વસ્તુઓથી સંબંધિત હોવાથી પરિગ્રહી મને છે. આ ઉદ્દેશમાં તેના પ્રતિપક્ષભૂત અપરિગ્રહવાદનો સિદ્ધાંત સમજાવે છે, કારણ કે નિપરિગ્રહતાથી જ મુનિમાં મુનિતા આવે છે, ખીજાથી નહિ. એટલા માટે સર્વ પ્રથમ મુનિને પરિગ્રહનો પ્રતિષેધ કરવાને કહે છે-“અવંતી” ઈત્યાદિ,
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૮૫