________________
મુક્તિ માના દર્શીક ખની શકશે. જ્યારે આ અપરિગ્રહતા તમેા પ્રાપ્ત કરી શકશે. ત્યારે જ તમે જ્ઞાનાવરણીયાદિક આઠ પ્રકારના કર્મોના નાશ કરવાવાળા નિરવઘ અનુષ્ઠાનરૂપ તપની આરાધનામાં વિશેષ પરાક્રમ કરશે, અને આવી રીતે તમે તપવીર અને ધર્મવીર બની શકશો. સયમ અને તપમાં પરાક્રમશાળી હોવાનો ઉપદેશ એ માટે આપવામાં આવેલ છે કે જે પરિગ્રઢુના ગ્રહણમાં પરાક્રુખ છે તેમનામાં ખરી રીતે નવ પ્રકારના મૈથુનની નિવૃત્તિરૂપ બ્રહ્મચર્ય વ્રતની સમ્યક્ રીતિથી રક્ષકતા આવે છે, ખીજામાં નહીં. કારણ કે તેઓ પરિ ગ્રહના ગ્રહેણુ કરવામાં આસક્ત હોવાથી નવ પ્રકારના તેવા બ્રહ્મચર્યની રક્ષા કરી શકતા નથી, અને “ તેવુ ચૈવ માર્ચમ્ ” આ વાકયને એ પણુ અ થાય છે કે ષવનિકાયોની ઘાત કરવાની વિરતિરૂપ જે સંયમ છે. તેનું આચરણ કરવું એ જબ્રહ્મચર્ય છે, બીજું બ્રહ્મચર્ય નથી.
,,
“ વૃત્તિ પ્રીમિ ” પ્રતિ પદ્ય અધિકારની સમાપ્તિનું સૂચક છે, અર્થાત આ ઉદ્દેશમાં અહીં સુધી અથવા આ સૂત્રમાં જે કહ્યુ છે અને આગળ પણ જે કાંઇ કહું છું તે બધા મે ભગવાનના ઉપદેશથી જ જાણેલ છે. માટે સૂત્રકારે “ તત્ શ્રુતં ૨ મા ” આ કહેલ છે. આ કહેલ અથવા આગળ જે કહેવામાં આવશે તે સમસ્ત વિષય, જેને મેં તીર્થંકર પ્રભુથી સાંભળ્યું છે તે મારા આત્મામાં-અંતઃકરણમાં સ્થિત છે, તેમણે એ કહ્યુ છે કે “ અસ્ક્યામે વ ” બ્રહ્મચર્યમાં વ્યવસ્થિત સાધુની જ બંધથી મુક્તિ થાય છે, અર્થાત્ એ જીવ પ્રકૃતિબંધ, સ્થિતિમ’ધ, અનુભાગમધ, અને પ્રદેશમધ, આવા ચાર પ્રકારના કર્મ અધથી રહિત અને છે. તે જ વાત મેં પણ અહિં કહી છે.
66
66
અથવા ચંધપમુત્ત્વો 'ની. “ વમ્પત્રોને ” આ પણ સંસ્કૃત છાયા બને છે. તથા જ્ઞાનાવરણીયાદિક આઠ પ્રકારના કર્માંના સબંધ બંધ છે તેનાથી આત્માનું પૃથક્ થવું તેનું નામ પ્રમોક્ષ છે. આ બન્ને અંધ અને પ્રમોક્ષ ધ્યાહ્ને વ આત્મામાં જ છે, કારણ કે રાગ અને દ્વેષ આત્મામાં જ હોય છે, જ્યાં અધ છે ત્યાં મોક્ષ છે. તથા આરંભ અને પરિગ્રઢમાં અથવા અપ્રશસ્ત અધ્યાત્મ-રાગદ્વેષવિશિષ્ટ આત્મા-માં જે લીન નથી એટલે તેનાથી વિરક્ત છે તે મુનિને દીર્ઘ રાત્ર જીવનપર્યંત પરિગ્રહના અસત્ત્વથી જે ક્ષુધા તૃષા આદિ પરિષહ અથવા કાઈ પણ પ્રકારના રેાગનો ઉપદ્રવ આવે તે એ બધાને સહન કરવું જોઇએ. તથા જે અસ યત છે, આરભ પરિગ્રહમાં આસક્ત છે, દ્રવ્યલિંગી છે, એવા પાસસ્થાર્દિક અને પરતીથિંકોને વીતરાગ પ્રભુની આજ્ઞારૂપ ધ માગ થી બહાર સમજવા જોઈ એ. જે વીતરાગ પ્રભુની આજ્ઞા-અનુસાર પ્રવૃત્તિ કરવાવાળા છે, અપ્રમત્ત છે, અને સયમ માની રિપાલના કરવામાં પ્રયત્નશીલ છે તે અનગાર-મુનિ છે. આ કારણે ભગવાનના આજ્ઞાવતી મુનિ અપ્રમત્ત બનીને પોતાના સંયમનુ પાલન કરવા માટે
શ્રી આચારાંગ સૂત્ર : ૩
ܕ
૮૪