________________
નિષ્પરિગ્રહ મુનિ અપને કર્તવ્ય માર્ગ મેં જાગરૂક હોતા હૈ,
પ્રત્યક્ષજ્ઞાનિયોંને એસે શિષ્યોં કે લિયે હી જ્ઞાન, દર્શન, ચારિત્ર કા ઉપદેશ કિયા હૈ । ઇસલિયે હે ભવ્ય ! મોક્ષ કી ઓર લક્ષ્ય રખકર સંયમમેં વિશેષતઃ પરાક્રમશાલી બનો । એસે સંયમી હી બ્રહ્મચારી હોતે હૈં । યહુ સબ મૈંને તીર્થંકર ભગવાન્ કે
મુખ સે સુના હૈ, ઇસલિયે યહ સબ મેરે હ્રદયમેં સ્થિત હૈ । બ્રહ્મચર્યમેં સ્થિત મનુષ્ય કા હી બન્ધ સે પ્રમોક્ષ (છુટકારા ) હોતા હૈ । અથવા– જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મો કા સમ્બન્ધરૂપ બન્ધ ઔર ઉન કર્યો સે પૃથક્ હોનારૂપ, પ્રમોક્ષ, યે ક્રોનો અન્તઃકરણમેં હી હૈં । આરમ્ભપરિગ્રહ યા અપ્રશસ્ત ભાવ સે રહિત સાધુ, સભી પ્રકારોં કે પરીષહોં કો યાવજ્રન સહે । અસંયતોં કી તીર્થંકરોપદિષ્ટ માર્ગ સે બહિર્વર્તી સમઝો તીર્થંકરોપષ્ટિ માર્ગ કે અન્તર્વર્તી મુનિ અપ્રમત્ત હોકર વિચરે । ભગવત્પ્રરૂપિત ઇસ ચારિત્ર કા પરિપાલન, હે શિષ્ય ! તુમ અચ્છી તરહ કરો । ઉદશ સમાપ્તિ ।
જે મનુષ્ય પરિગ્રહથી રહિત છે તેવુ જ પાતાના માર્ગોમાં સાચું જાગરણ છે, અને તેના જ્ઞાન આદિ નિર્દોષ છે, અથવા તેનુ પેાતાના કર્તવ્યપથમાં જે જાગરણ છે તે સૂપનીત છે~~તી કરાદિક પ્રત્યક્ષ જ્ઞાનીઓએ સારી રીતે પ્રગટ કરેલ છે, અને તે માર્ગ તેમણે પાતાના શિષ્યાને જ્ઞાનાદિકત્રયની પ્રાપ્તિ નિમિત્તે યુક્તિ અને દાંતથી સમજાવેલ છે, તેમજ આ માર્ગ દ્વારા તેઓએ પોતાના શિષ્યોને જ્ઞાનાદિકની પ્રાપ્તિ કરાવી છે.
ભાવાર્થ :—આ રાજમાર્ગ છે કે પરિગ્રહના ત્યાગ કર્યો વગર સાધુને પોતાના કર્તવ્ય પંથમાં સાચી આરાધકતાની જાગૃતી મળી શકતી નથી, કારણ કે પરિગ્રહના સદ્ભાવમાં આત્માની સદા આકુલતા રહે છે. આકુલતામાં ધર્મનુ આરાધન નથી થઈ શકતું. પરિગ્રહના સદ્ભાવમાં જ સાવધ પ્રવૃત્તિ તેમજ અનેક અનર્થની પરપરા વધે છે, પરિગ્રહના ત્યાગથી આત્મામાં અપૂર્વ શાંતિ તેમજ સ્વરમણતા આવે છે. આ માજ સર્વોત્તમ છે. આ માના જે પથિક છે તે જ સાચા રૂપમાં પોતાના કર્તવ્યપથને નિભાવનાર તેમજ સમ્યગ્દર્શનાદિકરૂપ મોક્ષમાર્ગના અનુયાયી છે. આ જ માર્ગ દ્વારા તીર્થંકરાદિક પ્રત્યક્ષજ્ઞાનિઓએ પોતાના ધ્યેયની પ્રાપ્તિ કરી છે, અને પોતાના શિષ્યાને પણ આ જ માનું અનુસરણુ કરવાના ઉપદેશ આપેલ છે, હેતુ અને દૃષ્ટાન્તાથી આ માને તેમણે સ્વીકાર કર્યો છે.
kr इति ज्ञात्वा ” એટલા માટે હું ભવ્ય પુરૂષ ! આ સમજીને આ જ માર્ગ ઉપર ચાલી તમો જ્ઞાન અથવા સંયમ અથવા તપરૂપી ચક્ષુઓની પ્રાપ્તિ કરી શકશેા
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૮૩