________________
(6
શંકાનું સમાધાન કરવા માટે સૂત્રકાર एतदेव एकेषां महाभयं भवति " આ સૂત્રનુ` કથન કરે છે. તે કહે છે કે-ભલે વિરતિસંપન્ન હોય ચાહે એનાથી રહિત અવતી હોય છતાં અપાદિરૂપ પરિગ્રહની સત્તામાં પણ મભેદભાવથી અવશ્ય પરિગ્રહપણું છે. આ પરિગ્રહવત્તા જ એને માટે નરકનિગોદાદિકના ભયંકર ફળરૂપ મહાભયનું કારણ હોવાથી મહાભયસ્વરૂપ અને છે. અથવા—પરિગ્રહયુક્ત પ્રાણીઓને “તવેવ” શરીર તેમજ આહારાદિક મહાભય સ્વરૂપ છે. જેમકેજે પાણિપુટ ( કરપાત્ર )થી જ ભાજન કરવાવાળા છે, જેની પાસે પાત્ર તેમજ વસ્ત્રાદિક કાંઇ પણ નથી પરંતુ જે ગૃહસ્થોને ત્યાં આધાકર્માદિક દોષોથી દૂષિત આહારાદિક લેવાથી મહાન કર્મોના બંધ કરવાવાળા હોય છે, આથી તેના શરીરાદિક તેને મહાભયના હેતુ હોવાથી મહાભયસ્વરૂપ છે. તથા તેનુ શરીર વજ્રથી રહિત હોવાથી ગુપ્ત અંગ ખુલ્લુ રહે છે, આ કારણે એવી હાલતમાં તેનું શરીર લજ્જારહિત હાવાથી લોકનિંદાને પાત્ર બને છે. તેનાથી જીનશાશનની અવહેલના થાય છે, માટે તેનું તે શરીર સ્વ અને પરને માટે મહાલયકારી અને છે. સ યમમાં ભગવાને રુગ્ગા યા—સંગમ મચેર ' ઈત્યાદિ વાકય અનુસાર લજ્જાને માટે પ્રથમ સ્થાન આપેલ છે. જે કારણથી પરિગ્રહ અનથ કારી મતાવેલ છે તેને માટે સૂત્રકાર કહે છે-જો વિત્ત’-ઇત્યાદિ. અસયત લાકનું ધન અથવા અસયત લેાકના આહાર,ભય,મૈથુન અને પરિગ્રહ સંજ્ઞારૂપલે કવૃત્ત તેના માટે ભારે ભયજનક હોય છે. આ માટે મેાક્ષાર્થી જન લેાકવિત્ત અથવા લાકવૃત્તને મહાભયકારી ।--રિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી તેના ત્યાગ કરે. પરિગ્રહના પરિવજનથી ત્યાગીને જે લાભ થાય છે તેને સૂત્રકાર “ જ્ઞાન સંવાર્ અવિજ્ઞાનતઃ '' આ સૂત્રથી કહે છે કે આ દ્રવ્ય-પરિગ્રહની સાથે પોતાના સંબધ નહિ રાખવાવાળા અર્થાત્ પરિગ્રહના સબંધથી રહિત મુનિને પરિગ્રહજન્ય મહાભય હોતા નથી. ।। સૂ૦ ૪૫
પ્રથમ સૂત્ર
શ્રી આચારાંગ સૂત્ર : ૩
ઔર છાયા
در
ફરી એક ખીજી પણ વાત સૂત્રકાર પ્રગટ કરે છે-“સે મુત્તિયુદ્ધ” ઇત્યાદિ.
८२