________________
જો કોઇ ઇસ લોકમેં અપરિગ્રહી હોતે હૈં, વે સંયમીજન, અલ્પ સ્થલ આદિ વસ્તુઓમેં મમત્વ કે અભાવ સે હી અપરિગ્રહી હોતે હૈ મેઘાવી મુનિ તીર્થકર આદિયોં કી વાળી સુનકર ઔર ઉસીકો ધર્મ સમઝકર, તદનુસાર આચરણ કર કે અપરિગ્રહી હો જાતા હૈ ઇસ માર્ગમેં મેંને કર્મપરમ્પરા દૂર કરને કા જૈસા સરલ ઉપાય બતલાયા હૈ વૈસા અન્યમાર્ગ મેં નહીં હૈ ! ઇસલિયે ઇસ માર્ગમેં સ્થિત મુનિ અપની શક્તિ કો ન છિપાવે છે
આ મનુષ્ય લોકમાં કેટલાક અલ્પ અને સ્થલ દ્રવ્યપરિગ્રહથી રહિત મુનિઓ હોય છે તે સર્વવિરત સંયમી આવા અલ્પ સ્થૂલાદિ દ્રવ્યોમાં મમત્વરહિત હોવાથી અપરિગ્રહી કહેવાય છે. - ભાવાર્થ –“અલ્પ સ્થૂલાદિ દ્રવ્યોના પરિગ્રહથી રહિત કેટલાક મુનિ હોય છે ” આ કથનથી કોઈ એમ ન સમજી લે કે બીજા કોઈ મુનિ અલ્પ સ્થૂલાદિ દ્રવ્યવાળા હશે. સૂત્રકારનો અભિપ્રાય એ છે કે-સંસારમાં જેટલા પ્રાણી છે તે સઘળા ઘણું કરી પરિગ્રહને આધીન છે. આ પરિગ્રહનું વિવેચન અલ્પ શૂલાદિ. કના ભેદથી બીજા ઉદ્દેશના ચોથા સૂત્રમાં કહેવામાં આવેલ છે. સમસ્ત પ્રાણીઓમાં વિરલા જ મુનિ બને છે અને તે પરિગ્રહના ત્યાગી જ હોય છે. અથવા સૂત્રકારે આ સ્થળે મુનિધર્મનું પ્રતિપાદન કરવું ઉચિત સમજે છે. દ્રવ્યલિંગી પાસત્કાદિક પણ નામથી મુનિસંજ્ઞાવાળા છે. દંડી શાક્યાદિક પણ લોકમાં ત્યાગી–મુનિ કહેવાય છે, પરંતુ તેમાં વાસ્તવિક મુનિપણું નથી, કારણ કે જે પરિગ્રહથી દૂર રહે છે તે જ વાસ્તવિકપણે મુનિ માની શકાય. જે કે આવા પાસસ્થાદિકમાં પણ બાહ્ય રૂપથી મુનિની આકૃતિ વગેરે હોય છે પરંતુ એ આકૃતિ પરથી મુનિપણું તેમનામાં માનવામાં આવતું નથી. મમત્વભાવને અલ્પ સ્થૂલાદિક દ્રવ્યમાં પરિત્યાગ જ વાસ્તવિક મુનિપણાને ઘાતક માનવામાં આવેલ છે. માટે મુનિ બનીને પણ બધા મુનિ નથી, પરંતુ પરિગ્રહના પરિત્યાગી જ મુનિ છે.
“પરિગ્રહ છોડવા યોગ્ય છે –તે મુનિજન કેવી રીતે જાણે છે ? તેના પ્રત્યુત્તરમાં સૂત્રકાર કહે છે કે જે પરિગ્રહી છે, તે નરક-નિગોદાદિ ગતિઓમાં પરિ. ભ્રમણરૂપ કડવા ફળને પ્રાપ્ત કરે છે, આવા પ્રકારની તીર્થકર ગણધર આદિ વિશિષ્ટ જ્ઞાનીઓની વાણી સાંભળીને સાધુની મર્યાદાના જ્ઞાનમાં કુશલ મેધાવી મુનિ જાણી લે છે કે પરિગ્રહ છોડવા ગ્યા છે, ત્યારે તે મુનિજન સચિત્ત અચિત્ત અને મિશ્ર પરિગ્રહના ત્યાગથી નિષ્પરિગ્રહી થાય છે. તીર્થકરાદિદ્વારા સમજાવેલ ધર્મ કેવો હોય છે? એવી શિષ્યની જીજ્ઞાસાનું સમાધાન કરવા માટે સૂત્રકાર કહે છે–તીર્થંકરાદિએ જે ધર્મને ઉપદેશ આપે છે, તે ધર્મ એ છે કે શત્રુ અને
શ્રી આચારાંગ સૂત્ર : ૩