________________
(6
ક્રી--અર્થાત્ રસાયણાદિકના સેવનથી શરીરમાં પુષ્ટિ આવે છે તે પણ જે પ્રકારે માટીના કાચા ઘડા અંદરથી સારરહિત હોય છે, તેને પાણીને થાડા માત્ર સ્પર્શી થતાં જોત-જોતામાં તે ગળી જઈ નાશ પામે છે, એ જ રીતે આ શરીરની પણ તેવી જ સ્થિતિ છે. વેદના આદિ મલવાન આયુ ક્ષયનાં કારણા ઉપસ્થિત અનતાં બધા રસાયનાદિક અકિંચિત્કર ( રાગને નિર્મૂળ કરવામાં અસમં) બની જાય છે, અને આ શરીરને જોત-જોતામાં નાશ થઈ જાય છે, અને કર્યું કરાવ્યું બધું નિષ્ફળ બની જાય છે. મુનિએ આવેા વિચાર કરી રોગની વેદના સહન કરવામાં કોઈ પ્રકારની કાયરતા બતાવવી ન જોઇએ. આ કારણે એમનામાં ઉત્સાહ દેઢ અનાવવા સૂત્રકાર “ મિત્રધર્માં વિર્દેસળધમ્મ ' ઇત્યાદિ પદોથી શરીરના સ્વભાવ કેવા છે તેનુ વર્ણન કરે છે-ક્ષણભંગુર એના સ્વભાવ છે, એ મિદુરધર્મ છે. સુંદર દેખાતા માનવદેહ વિનાશ માટે જ સાચા છે. ગમે તેવું લાલન--પાલન કરે છતાં એ પાતાના સ્વભાવ છોડતો નથી. કોઇ વખત વેદનીયના ઉદય થાય છે ત્યારે તેના અંગ ઉપાંગેામાં શીધ્ર અનેક પ્રકારનુ પરિવર્તન થતું દેખાય છે. આની પુષ્ટિમાં शिरः कुक्षिनयनहृदयादिषु चावयवेषु સ્વત વ શીવ્ર વિશારુત્વાત્ '' આ પંક્તિથી કહે છે કે-માથામાં, પેટમાં, આંખામાં તેમજ હૃદયાદિક અવયવોમાં સ્વત એવ તાત્કાલિક વિનાશ થાય તેવી પ્રતીતિ હોય છે. આ વાત તે પ્રસિદ્ધ જ છે કે જ્યારે માથામાં અસાતાવેદનીયના કારણે પ્રખળ પીડા થાય છે, અથવા તા એમાં કોઈ પ્રમળ ચોટ પહેાંચી જાય છે. આ અવસ્થામાં પ્રાણીના દેહાન્ત પણ આવી જાય છે, આવી જ હાલત પેટના દથી પણ મને છે. આખામાં દર્દ થવાથી પહેલાં જે ખુબ જ લાભાવનારી સુંદર દેખાતી હતી તે આંખો થોડા જ વખતમાં ફૂટી જવાથી ઘૃણાસ્પદ બની જાય છે, કદાચ એવું ન મને તો પણ એની રેશની ઓછી થઈ જાય છે. હૃદયની ગતિ અંધ પડવાથી સશક્ત અને ત ંદુરસ્ત માજીસ એક જ મીનીટમાં કાળના વિકરાળ પંજામાં જઈ પડે છે. આથી એ સાખીત થાય છે કે આ ઔદ્યારિક શરીરના કાઇ વિશ્વાસ નહીં, કાણુ જાણે કયારે અને કઈ ઘડીયે એના નાશ થઈ જાય. ક્ષણ ક્ષણમાં એમાં પરિવત ન થતું જ રહે છે. આજ કારણે મિદુરધર્માંત્મક કહે. વામાં આવેલ છે. આ શરીર જે વિધ્વંસનધમસ્વરૂપ છે, એના હાથ પગ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
७८