________________
પરીષહોંકો જીતનેવાલા મુનિ શમિતાપર્યાય અથવા સમ્ય – કપર્યાય કહા
જાતા હૈ. ઇસ પ્રકારકા મુનિ ચારિત્રમોહનીયાદિ અથવા હિંસાદિ પાપકર્મીમેં આસક્ત નહીં હોતા હૈ. યદિ ઉસકો કભી શીધ્ર પ્રાણ લેનેવાલે શૂલાદિ રોગ, જો કિ આતંક કહે જાતે હૈ હો જાતે હૈ તો વહ ઉનકી વેદનાકો શાતિપૂર્વક સહતા હૈ, ઔરવહ ઇસ પ્રકાર વિચારતા હૈ-યહ સ્વકર્મજનિત વેદના પહેલે યા પીછે મુઝે હી સહની હોગી. યહ શરીર વિનાશશીલ હૈ, વિધ્વંસનશીલ હૈ, અધુવ હૈ, અનિત્ય હૈ, અશાશ્વત છે, ચયાપચયિક હૈ,
પરિણમનશીલ હૈ ! અતઃ એસે શરીરકો ઔર સુકુલજન્મ ઔર બોધિલાભ આદિકે અવસરો પા કર તપ
સંયમ આદિ દ્વારા અપને જીવનકો સફલ બનાના ચાહિયે |
જે પરિષહને જીતવાવાળી બને છે તે જ શમિતા-પર્યાયવાળ બને છે. આમ જેને થાય છે એ જ શમી – શમવાનું છે, શમીને ભાવ શમિતા છે. શમિતાથી જે ચરિત્ર ગ્રહણ કરે છે તે શમિતા-પર્યાયવાળે બને છે.
સચિપરિયા ” આની સંસ્કૃત છાયા “ સંખ્યાયઃ ” પણ થાય છે. સભ્યને અર્થ પ્રશસ્ત, પર્યાયને અર્થ ચારિત્ર છે. જેનું ચારિત્ર મહાન છે વખાણવા જેવું છે તે સભ્યપર્યાયવાળા – પ્રશસ્તચરિત્રવાળા વિવિધ પ્રકારે કહેવાય છે, અર્થા–પરિષહને જીતનાર અને સમતાભાવથી ચારિત્રનું ગ્રહણ કરનાર અથવા–પ્રશસ્ત ચારિત્રવાળા કહેવાય છે.
પરિષહ અને ઉપસર્ગોને જીતનાર સાધુને અસાતા–વેદનીય કર્મના ઉદયથી રોગને ઉપદ્રવ આવે તે એને તેણે સહન કરવો જોઈએ. આ વાત સૂત્રકાર
ને અસત્તા ” ઈત્યાદિ સૂત્રોથી પ્રગટ કરે છે – જે સાધુ પાપજનક કર્મોમાં અથવા ચારિત્રમોહનીય કર્મમાં અનાસકત છે તેને કદાચ શીધ્ર પ્રાણઘાતક શલાદિક રેગ વગેરેને સામને કરે પડે છે––એના ઉપર પ્રાણઘાતક શૂલાદિક રેગ એકાકી આક્રમણ કરે છે. એવા મુનિને માટે તીર્થકર-દેએ તેમજ ગણધરાદિક મહષિઓએ આ વાત કહી છે. શું કહ્યું છે ? આ જીજ્ઞાસાનું સારાસારદ્વારા સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે–એ ધીર વીર સાધુ શૂલાદિક રોગથી આક્રાંત હોવા છતાં શૂલાદિક વેદનાઓ સહે, એનાથી એ ઉદ્વિગ્નચિત્ત ન બને. ચારિત્રમેહનીય કર્મના
પશમથી જીવ ચારિત્રની પ્રાપ્તિ કરે છે. વેદનીય કર્મના ઉદયથી અનેક પ્રકારની વેદનાઓ ઉત્પન્ન થાય છે. કેવળિયને પણ રોગને સામને કર પડે છે, તેઓ પણ જ્યારે વેદનીયના ઉદયથી રેગોથી ઘેરાઈ જાય છે તે પછી સાધારણ મુનિ
ની તો વાત જ શી કરવી ? માટે આવી પરિસ્થિતિમાં મુનિએ કદી પણ આત્મગ્લાની કરવી જોઈએ નહીં. બીજુ પિતાના મનમાં એ પણ વિચાર કરી વેદનાઓને સહેવી જોઈએ કે હું આ સમય જે રેગ આદિથી પિડીત છું એ બધા
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૭૬