________________
પ્રથમ ઉદે શકે સાથ દ્વિતીય ઉદેશકા સમ્બન્ધકથ પ્રથમ સૂત્ર ઔર છાયા
પાંચમા અધ્યયનનો બીજો ઉદ્દેશ. પ્રથમ ઉદેશ કહેવાઈ ગયે છે, હવે બીજા ઉદ્દેશને પ્રારંભ થાય છે. આ ઉદ્દેશને અનાતર ઉદ્દેશની સાથે સંબંધ આ પ્રકારે છે – પ્રથમ ઉદેશમાં “જે એકાકી વિહાર કરે છે તે સાવધ વ્યાપારમાં આસક્ત હોવાને કારણે વિરતિ વગરના છે, તે મુનિ નથી” એમ પ્રગટ કરેલ છે. આ સ્થળે જીવને મુનિપણું જે રીતિથી આવે છે તે જ રીતિ કહેવામાં આવે છે. અથવા “હિંસાદિક સાવધ વ્યાપારેથી નિવૃત્ત જ મુનિ હોય છે. એ વાત દેખાડવામાં આવે છે– આવતી ચાવતી” ઈત્યાદિ.
ઇસ લોકમેં કિતનેક ષજીવનિકાયોકે રક્ષક સંયમી મુનિ હોતે હું વે મનુષ્યજન્મ-આર્યક્ષેત્રાદિકો કર્મક્ષપણકા અવસર સમઝતે હૈં વે
| કર્મક્ષપણકે ક્ષણકા અન્વેષણ કરતે રહતે હૈં ઇસ સમ્યગ્દર્શનશાનચારિત્રરૂપ માર્ગકા ઉપદેશ તીર્થકરોને કિયા હૈ. સાધુ કભી ભી પ્રમાદ નહીં કરે કિસી ભી જીવકો આસાતા નહીં પહુંચાવે ઈસ સંસારમેં મનુષ્યોંકી રૂચિ મિત્રર હોતી હૈ ઈસ લિયે સુખ દુઃખ ભી સબકે લિયે સમાન નહીં હૈ. ઇસલિયે મુનિ હિંસા મૃષાવાદ આદિસે રહિત હોકર,
- પરીષહોપસર્ગોએ સ્પષ્ટ હોતા હુઆ ભી ઉન શબ્દસ્પર્શાદિવિષય-જનિત પરીષહોંકો જીતનેકા પ્રયત્ન કરે !
આ મનુષ્ય લેકમાં કેટલાક મનુષ્ય અનારંજીવી છે. સાવધ વ્યાપારમાં પ્રવૃત્તિનું નામ આરંભ છે, તેનાથી વિપરીતનું નામ અનારંભ છે, તેનાથી જેને જીવવાને સ્વભાવ હોય તે અનારંભજવી છે. અનારંજીવી સંયમી હોય છે. અથવા ઈન્દ્રિય વિષય અને કષામાં જેની પ્રવૃત્તિ છે તે આરંભજવી છે, તેનાથી ભિન્ન મુનિજન જ અનારંજીવી છે. પોતાના નિમિત્ત પચનપાચનાદિ સાવદ્ય વ્યાપારમાં તત્પર ગ્રહસ્થજનથી શરીરયાત્રામાત્રના નિર્વાહ માટે આહા રાદિ લઈને નિરવદ્ય-નિર્દોષ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિશીલ હોવાને કારણે પાણીથી કમળપત્રની માફક નિલેપ હોય છે. આથી એ ભાવાર્થ નિકળે છે કે-જે સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્તિશીલ છે તે પૂર્ણ સંયમ આચરણથી બહાર છે અને જે આવા
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૭૨