________________
થઈ શકતી નથી. આ પ્રકારની આશકા થવાથી સૂત્રકાર“ અર્થમાં સશય હોવાથી પણ પ્રવૃત્તિ થાય છે. ” આ પ્રકારે ઉત્તરરૂપ સૂત્ર કહે છે-“ સસય ” ઇત્યાદિ ઉભય કેટને સ્પર્શ કરવાવાળા જ્ઞાનનું નામ સંશય છે. તાત્પર્ય કે~~ સામાન્ય ધુમ પ્રત્યક્ષ હાય વિશેષ ધર્મ અપ્રત્યક્ષ હોય ત્યારે સંશય જ્ઞાન થાય છે, જેમ-આ સ્થાણુ છે અગર પુરૂષ ? આ જગ્યાએ પુરૂષ અને સ્થાણુનો સામાન્ય ધર્મ ચાઇ આદિ છે, વિશેષ ધ પુરૂષને માથે હાથ અને પગ આદિ છે. જ્યારે સ્થાણુ ને વાંકાપણું અને પોલાપણું આદિ છે. જોનારને બન્ને પદાર્થોના સામાન્ય ધર્મ પ્રત્યક્ષ છે અને તગત વિશેષ ધર્મ અપ્રત્યક્ષ છે ત્યારે જ તેનું જ્ઞાન પરસ્પરવિરૂદ્ધ અનેક કોટિને સ્પર્શ કરે છે, અને એથી જ તે જ્ઞાન સ શયસ્વરૂપ થાય છે. આ પ્રકારે સંશયના સ્વરૂપને જાણનાર વ્યક્તિ માટે સંશયજ્ઞાનનો વિષયભૂત આ સંસાર પરજ્ઞાત થાય છે—ન-પરિજ્ઞા દ્વારા સ્વરૂપ એવ’ફળથી જ્ઞાત આ સંસાર પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી પરિત્યક્ત થાય છે. આ પ્રકારે સંશયને નહિ જાણવાવાળી વ્યક્તિ માટે આ સંસાર અપરિજ્ઞાત થાય છે—જ્ઞ-પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાનો વિષયભૂત થતો નથી, આ સ્થળે અર્થ અને અનર્થ આ ઉભયકોટિના વિચારસ્વરૂપ જ સંશય માનવામાં આવ્યો છે. આ સ્થળે અર્થ' શબ્દથી મોક્ષ અને તેના સાધનભૂત રત્નત્રયનું ગ્રહણ કરવામાં આવેલ છે. મોક્ષમાં સંશયનો અભાવ છે, કારણ કે તેને પરમપદ્યરૂપથી ખીજા મતાનુયાયિઓએ પણ સ્વીકાર કરેલ છે, પરંતુ મોક્ષના કારણો-સાધનામાં સંશય છે, તો પણ પ્રવૃત્તિ થાય છે, કારણ કે તે વિષયનો સંશય તેમાં પ્રવૃત્તિનું કારણ બને છે. જેવી રીતે “ ચારિત્ર મોક્ષનું સાધન છે કે નહિ ? આ પ્રકારે ચારિત્રમાં, મોક્ષસાધનવિષયક સંશય થતાં તેને દૂર કરવા માટે સદ્ગુરૂના ઉપદેશના આશ્રય કરવાની લાકમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે.
આ જ પ્રકારે અન” અર્થાત્ સ ંસાર અને તેના કારણના વિષયમાં સંશય પણુ તેની નિવૃત્તિનું કારણ બને છે, કારણ કે સંસાર અને તેના કારણોમાં સંશય થવાથી જ તે તરફ પ્રવૃત્તિ થવાની. પ્રવૃત્તિથી તેના વાસ્તવિક સ્વરૂપનો ખોધ થશે. ઓધ થવાથી તેનાથી નિવૃત્તિ થશે. આ પ્રકારે પર પરારૂપથી સંશય, નિવૃત્તિનુ કારણ બને છે, આ વાત વમનથઃ સંસારતત્હારળ = '' ઇત્યાદિ પંક્તિઓમાં ટીકાકારે સ્પષ્ટ કરી છે, અન—વિષયક સંશય ( અનની ) નિવૃત્તિનું કારણ થાય છે, માટે સંસાર અને તેનાં કારણોના વિષયમાં સ ંશય થવાથી તેનાથી નિવૃત્તિ અવશ્ય થાય છે.
च
66
" संसयं परियाणओ આ પદથી સૂત્રકાર એવું સમજાવે છે કેજ્ઞાનના વિષયભૂત સંશયના અર્થ અને અનર્થ એ એ વિષય છે. એનામાં અંવિષયક સશયને અનવિષયક સશયથી ભેદ હોવાથી એની પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ ફલ પરસ્પર જુદું જ છે, કેમકે વિષયજ્ઞાન ભેદનો નિયામક થાય છે, માટે સંશયનું રિજ્ઞાન હાવાથી સંશયના વિષયભૂત પદાર્થોનું પરિજ્ઞાન અવશ્યંભાવી છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
""
૬ ૩