________________
ભાવાર્થ સંસારમાં રાગદ્વેષ અજ્ઞાન અને મોહ આદિ મલિન ભાવે આ જીવના બધાથી પ્રબળ શત્રુ છે, બાહ્ય શત્રુ તે તેને માટે એક જ ભવમાં દુઃખદાયી થાય છે, પરંતુ આ તો ભવભવમાં અનંત કષ્ટને દેતા રહે છે, તેના જ્ઞાનાદિ ગુણોના ભંડારને લુંટીને તેને નરક-નિગોદાદિના અધિકારી બનાવે છે, આ કારણોને લઈ જન્મ-મરણાદિની પરંપરામાંથી છુટકારો મેળવી શકતા નથી. જેવી રીતે અસહાય પ્રાણી સમુદ્ર આદિ જળાશયમાં પડવાથી ત્યાં ડુબે છે અને ઉપર આવે છે, તે ત્યાંથી જેમ બહાર નીકળવા અસમર્થ હોય છે અને અંતે તેને ત્યાંજ દેહાંત થાય છે. આવી જ દશા આવા અજ્ઞાની એની થતી રહે છે. આ સંસારરૂપી સમુદ્રમાં પડી તે આજ રીતે તેમાં ડુબે છે અને મરે છે, તપ અને સંયમને જહાજ ગ્રહણ કર્યા સિવાય તેને ઉદ્ધાર થઈ શકતું નથી, આથી મેક્ષાભિલાષીનું કર્તવ્ય છે કે આવા રાગદ્વેષાદિરૂપ શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરે. ત્યારે જ તે અજ્ઞાનમેહજન્ય ગર્ભે જન્મ મરણાદિથી અથવા કર્મના ભારથી રહિત બની શકે છે, અન્યથા “સત્ર મોહે પુનઃ પુનઃ ” એ મોહાદિરૂપ મલિન વિચારમાં જ તેને જન્મજન્માક્તરને સમય વ્યતીત થતું રહેશે.
તૃતીય સૂત્રકા અવતરણ તૃતીય સૂત્ર ઓર છાયા !
“ત્ર માઘે પુનઃ પુનઃ ” આ વાકચાશને ટીકાકાર આ પ્રકારે પણ અર્થ કરે છે આ સંસારમાં તે તે ગતિઓમાં ભટકનાર તે અજ્ઞાની જીવને પુનઃ પુનઃ કમબંધ, તેનાથી સાંસારિક દુઃખોની પ્રાપ્તિ, પુનઃ મોહમાં પતન? આવા પ્રકારના ભ્રમણમાં જ પડ્યું જ રહેવું પડે છે. સૂત્ર ૨ છે
સંશય કે પરિજ્ઞાન સે જીવ સંસાર કે પ્રતિ સંશયશીલ હો ઉસકા પરિત્યાગ કરતા હૈ, ઔર સંશય કે અપરિજ્ઞાન સે જીવન તો સંસાર કે પ્રતિ
સંશયશીલ હોતા હૈ ઔર ન ઉસકા પરિત્યાગાહી કરતા હૈ .
મોહના અભાવથી આ જીવનનું સંસારમાં પરિભ્રમણ થતું નથી. પરંતુ જ્યાં સુધી સમ્યજ્ઞાનને આવિર્ભાવ આ જીવને થતો નથી ત્યાં સુધી મોહન અભાવ થઈ શકતો નથી, અને સમ્યજ્ઞાનનો આવિર્ભાવ પણ જ્યાં સુધી મોહનો અભાવ નથી થતો ત્યાં સુધી થતો નથી. આ પ્રકારે તો આ સ્થળે “અન્યોન્યાચ” દોષ અવશ્ય થશે કેમ કે મોહના અભાવથી સમ્યજ્ઞાનનો આવિર્ભાવ થાય છે, અને સમ્યજ્ઞાનના આવિર્ભાવથી મોહનો અભાવ થાય છે ત્યારે તે જ્યાં સુધી સમ્યજ્ઞાનનો આવિર્ભાવ થતું નથી ત્યાં સુધી કર્મોપશમનને માટે પુરૂષની પ્રવૃત્તિ
શ્રી આચારાંગ સૂત્ર ૩
૬૨