________________
તેરહવીં ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા ।
ભગવાને એ અનાર્યોનાં કઠાર વચનાથી તથા મારથી ઉત્પન્ન થયેલ પરીષહોને કઈ રીતે સહન કર્યાં ? આ વિષયના ખુલાસા સૂત્રકાર દૃષ્ટાંતથી કરે છે— તો ઈત્યાદિ.
"
સંગ્રામ કે અગ્રભાગમેં શૂર વીર પુરૂષકે સમાન ભગવાન વહાઁ પર મુખ મોડે વિના આગે આગે વિહાર કરતે થે ।
જે પ્રકારે કવચ ધારણ કરેલ કોઈ એક સબળ સૈનિક યુદ્ધમાં શત્રુ તરફથી ભાલાં, તરવાર વગેરે શસ્ત્રોથી થતા પ્રહારોની તેમ જ તેના શરીરના માંસના લેાચા બહાર નીકળી જતાં તેની પણ દરકાર ન કરતાં વિજય મેળવવામાં જ તન્મય બની શત્રુએને હરાવવામાં જ એટલે કે ધ્યેયની પ્રાપ્તિમાં જ મશગુલ રહે છે, અને વેદનાની કે પેાતાના શરીરના લખડતા માંસના લેાચાની જરા સરખીએ પરવા કરતા નથી, એ જ રીતે એ લાઢ દેશમાં ધૈર્ય વગેરે સદગુણુરૂપ કવચથી શોભતા અને તેમજ મન, વચન અને કાયાના ચેાગવાળા ભગ વાન મહાવીરે પણ અસહ્ય એવાં દુ:ખેને અડાલ રહી સહન કરતાં વિહાર કર્યાં. તાત્પર્ય એ કે-જે રીતે કવચ ધારણ કરેલા ચાદ્ધાને યુદ્ધમાં શત્રુએ તરફથી કરવામાં આવતા પ્રહાર-વારને બચાવતાં મચાવતાં તે ચક્રો પોતાના લક્ષથી જરા પણુ વિચલિત અનતે નથી, અને અ ંતે વિજય પ્રાપ્ત કરે છે, ઠીક એ જ રીતે ભગવાન મહાવીર પશુ એ લાઢ દેશમાં અનાર્યોં દ્વારા કરવામાં આવેલ અનેક ભય કર ઉપદ્રા આવવા છતાં પણ ધૈર્ય વગેરે ગુણાથી શોભતા શરીરવાળા હાવાથી આવી પડેલા ઉપદ્રવાને સહેવા છતાં પેાતાના ધમ ધ્યાનથી લેશ માત્ર પણ ચલિત બનેલ ન હતા. (૧૩)
પ્રકારના
ચૌઠહવીં ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા ।
આ ઉદ્દેશના અથ ના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે—‘ સ વિદ્દી ’ ઇત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
३२४