________________
ભગવાકે શરીરમેં જહાં કહીં ધાવ થા વહીં યે અનાર્ય લોગ નોંચતે થે ઔર
ભગવાન્ કે ઉપર ધૂલિ ડાલતે થે
એ અનાર્ય લેકેએ ભગવાનના શરીરને પહેલેથી જ લાકડીઓ તથા હાથ વડે માર મારી ચીરા ઉજરડાવાળું બનાવી દેવા ઉપરાંત કઈ કઈ અવયવમાંથી માંસના લેચા પણ કાપી લીધેલા, આ પ્રકારના હિચકારા કૃત્યથી પણ ન સંતોષાતાં લેાહી નીતરતા પ્રભુના શરીરને એક બાજુથી બીજી બાજુ ઢસરડવાનું તેમજ ધુળ અને કાંકરાએથી વધુ દુઃખીત બનાવવાનું કરેલું. (૧૧)
|
બારહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
ફરી પણ––“૩ારૂ” ઈત્યાદિ.
ભગવાન્કો કિતનેક અનાર્ય ઉપર ઉઠાકર પટક દેતે થે, કિતને ક ઉન્હેં આસનસે ગિરા દેતે થે; ઇન સભી ઉપસર્ગોકો કાયોત્સર્ગસ્થિત
ધર્મધ્યાનલીન ભગવાને સમતાપૂર્વક સહા
એ અનાયે લેકેને આટલેથી પણ સંતોષ ન થયો હોય તેમ ભગવાનના ક્ષત-વિક્ષત બની ગયેલા શરીરને ઉંચું ઉપાડી ફેંકવામાં પણ બાકી રાખેલ નહીં. પરંતુ ગેહિક આસન, ઉત્કંટક (ઉકડુ) આસન અને વીરાસન વગેરેથી ધ્યાનસ્થ થયેલા પ્રભુને એ લેકે ચલાયમાન કરી શક્યા નહીં. ભગવાને આ પ્રકારનાં માનવતાવિહેણું અનાર્યોદ્વારા અપાયેલાં કષ્ટોને કેવા પ્રકારે સહન કર્યા?એને જોઈ એ પરથી સ્પષ્ટ કરતાં સૂત્રકાર કહે છેઆ બધા ત્રાસ અને દુખો ભગવાન ધર્મ ધ્યાનમાં લીન હેવાથી જીતેલા. ધર્મધ્યાનમાં લીનતા હેવાથી જ કાયાના મમત્વને અભાવ થાય છે જ્યાં ધર્મ ધ્યાનને સદ્ભાવ હોય છે ત્યાં ગમે તેવાં દુઃખ આવી પડે તે પણ આત્મા વિચલિત થતું નથી. તે પ્રભુ અપ્રતિજ્ઞ–ગમે તેવા આક્રમણ થયા છતાં તેની સામે બચાવ કરવાની કે સામનો કરવાની ભાવનાથી રહિત હતા. (૧૨)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩ ૨૩