________________
ભગવાન્ વિહાર કરતે હુએ ગ્રામડે સમીપ પહુંચતે થે કિ ગ્રામવાસી લોગ આકર ઉન્હેં દડ઼ે આદિસે તાડિત કરતે થે ઔર કહતે થે કિ યહાંસે ચલે
જાઓ ।
એ ગામના એ અનાય જન પાત-પોતાના ઘરેથી નીકળી નિયમિત સ્થાન પર રાકાવાના અથવા એક નિયત સ્થાન પર રહેવા આદિના બંધનથી રહીત એવા ભગવાનથી કે જે તે સમય રહેવા માટે તે ગામની તરફ આવી રહ્યા હતા, અને વસતીમાં આવી પણ નહિ શકયા તે પહેલાંજ સામને આવી કહેવા લાગ્યા કે તમે તાત્કાલિક અહીંથી બીજી જગ્યાએ ભાગી જાએ. એમ કહી એ લાકોએ ભગવાનને લાકડી, હાથની મુઠી વગેરેથી ખુબ પ્રહાર કરેલા. (૯)
દસવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
ફ્રી‘ ચપુજ્રો’ ઈત્યાદિ.
અનાર્ય લોગ ભગવાન્ કો દણ્ડ આદિસે આહત કર હલ્લા મચાતે થે ।
પ્રભુ જ્યારે રોકાવા માટે એ ગામની પાસે પહેાંચ્યા ત્યારે એક તા એ અનાર્યોએ તેમને ગામની ખહાર જ દંડ, મુષ્ટિ વગેરેથી માર મારેલા, ઇડથી ભાલાથી માટીના ઢેફાથી કે ઠીકરાથી માર મારી શાન્ત થયા તે ફરી તે રાડે પાડી પાડીને કહેવા લાગ્યા કે અરે ભાઇ ! જી એ આ મુ ંડિત કેવી વ્યક્તિ છે. (૧૦)
ગ્યારહવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
şil-' frenfor› Scule.
',
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૨૨