________________
આઠવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા !
દુષ્ટાન્તદ્વારા સૂત્રકાર એ જ વાતની પુષ્ટિ કરે છે–“ના” ઈત્યાદિ.
સંગ્રામકે અગ્રભાગમેં હાથી જ સે શત્રુસેનાકો જીત કર ઉસકે પારગામી
હોતા હૈ ઉસી પ્રકાર ભગવાન ભી પરીષહોપસર્ગોકો જીત કર ઉનકે પારગામી હુએ 1 વિહાર કરતે હુએ ભગવાન્ કભી ૨ ગ્રામકો પ્રાપ્ત નહીં કરતે થે અર્થાત્ ગ્રામસે દૂર અરણ્ય આદિમેં સ્થિત માર્ગપર હોતે ઉસી સમય ગ્રામવાસી અનાર્યલોક આકર ભગવાનકો પરીષહોપસર્ગ કિયે .
જે રીતે યુદ્ધક્ષેત્રમાં જેમ ગજરાજ શત્રુસેનાને પરાસ્ત કરી એની આરપાર નીકળી જાય છે. બરાબર એ જ રીતે મહાવીર પ્રભુ પણ લાઢ દેશમાં પરિષહ અને ઉપસર્ગરૂપ સેનાને જીતી એનાથી પાર થયા. એક સમયની વાત છે કે જ્યારે ભગવાન વિહાર કરતાં કરતાં એક એવા ગામમાં જઈ રહ્યા હતા કે જે છેડેલા ગામથી ઘણો દૂર હતું અને જ્યાં અગાઉ કદી પણ ગયા ન હતા. એ વખતે જંગલના માર્ગથી જતાં ઘણું અનાર્ય કે તેમની પાસે આવ્યા, અને એમના ઉપર અનેક પ્રકારના પરિષહ અને ઉપસર્ગ કરવા લાગ્યા. (૮)
નવમી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
સૂત્રકાર એ પરિષહ અને ઉપસર્ગોને સમજાવવા માટે સૂત્ર કહે છે– “વસંમંત” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૨૧