________________
દાંતોથી જુદે જુદે સ્થળે બટકાં ભરેલાં. ભગવાનને જોતાંજ એ એમના પર ધસી આવતાં અને બટકા ભરતાં. (૩)
ચૌથી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા |
ફરી--અ નો ઈત્યાદિ.
બહુત થોડે એસે લોગ થે જો હિંસક મનુષ્યોંકો ઔર કાટતે હુએ કુત્તોં કો રોકતે થે; અધિકતર તો એસે હી મનુષ્ય થે જો ભગવાન્ કો તાડન કરકે
| ઉનકે ઉપર કુત્તોં કો હુલ્કાતે થે
એ દેશમાં એ કોઈ પણ માણસ ન હતું કે જે ભગવાનને મારવાવાળાઓથી કે કરડતા કુતરાઓથી બચાવે. ઉલ્ટા ત્યાંના લેકે એવી ભાવનાવાળા હતા કે “આ મુંડિત સાધુને કુતરાઓ કરડી ખાય એવા વિચારથી કુતરાઓને તેમના ઉપર ડચકારીને કરડાવવા માટે છોડી મુકતા. આવા પ્રતિકૂલ અવસ્થાવાળા દેશમાં પણ ભગવાને છ મહિના સુધી વિહાર કર્યો. (૪)
પાંચવી ગાથાકા અવતરણ, ઔર છાયા |
ફરી–“પુત્તિવ ના' ઈત્યાદિ.
લાઢ દેશકી વજભૂમિકે લોગ તુચ્છઅન્નભોજી ઔર ક્રૂર સ્વભાવ કે થે . વહાં
પર અન્યતૈર્થિક શ્રમણ લાઠી ઔર નાલિકા લે કર વિહાર કરતે થે.
જો કે એવા પ્રકારના માણસે ઘણુ હતા તે પણ ભગવાને ત્યાંને વિહાર બંધ કરેલ ન હતું, અને તેઓ વારંવાર ત્યાં વિચરતા અને પ્રતિકૂલ પરિષહ તથા ઉપસર્ગને ધૈર્ય સાથે શાન્ત રીતે સહન કરતા. વજીભૂમિમાં ઘણા મનુષ્ય તુચછ આહાર કરે છે જેનાથી તેના સ્વભાવમાં કોઇજ ભરેલો રહે છે. કઈ પણ જાતના કારણ વગર પણ તેઓ ક્રોધયુક્ત જ રહે છે. સાધુ સંતને જોઈ તેમના ઉપર દ્વેષ કરે છે અને કુતરાઓ વિગેરેથી તેમને દુઃખ પહોંચાડે છે.
શંકા--આવી વાત છે તે ત્યાં શાક્યાદિક સાધુ કઈ રીતે વિચારી શકે છે?
શ્રી આચારાંગ સૂત્ર ૩
૩૧૮