________________
ઉષ્ણુપજન્ય વ્યથાઓને, અને ડાંસ તથા મચ્છર આદિના કરડવાથી ઉત્પન્ન થતી તીવ્ર અસહ્ય પીડાઓને સહન કરતા હતા. (૧)
ફી—
દ્વિતીય ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
अह दुच्चर० • ઈત્યાદિ.
ભગવાને દુશ્વર લાઢ દેશકી વજ્રજભૂમિ ઔર શુભ્રભૂમિમેં વિહાર કિયા । વહાં અન્નપ્રાન્ત શય્યા આદિકા ઉન્હોંને સેવન કિયા ।
ભગવાન અનેક પ્રકારના પરિષદ્ધ અને ઉપસર્ગાને સહેતા સહેતા વિહાર કરતા કરતા જે દેશમાં પ્રવેશ કરવા મુશ્કેલ છે એવા અનાય લાઢ દેશમાં પહેચ્યા, ત્યાં વજ્રભૂમિ અને શુભ્રભૂમિ આ પ્રકારના બે ભાગેા છે. ભગવાને એ અન્નેમાં વિહાર કર્યાં. આ વિહારમાં તેમને પ્રાન્ત-અમનેાજ્ઞ-જીણુ એટલે પડતર એવા શૂન્ય ઘરોમાં અનેક પ્રકારના ઉપદ્રવોથી યુક્ત શય્યાવસતી અને ધૂળ વગેરેથી પરિપૂર્ણ એવાં ધુળીયાં મકાન જેને તુટેલ ફુટેલ કાઠમાળ છે, અને એવાંજ આસન–ફલક વગેરે મળેલાં જેને પ્રભુએ સમભાવથી પોતાના ઉપયોગમાં લીધેલ. (૨)
તૃતીય ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
આ લાઢ નામના દેશમાં ભગવાનને ધણાં જ પ્રતિકૂળ ઉપસી સહેવા પડેલા. આ વાત ખતાવવા માટે સૂત્રકાર કહે છે—‘હાàર્દિ' ઈત્યાદિ.
લાઢ દેશમેં વહાંકે લોગોંને ભગવાન્ કો બહુત ઉપસર્ગ કિયે । કિતનેક તો ભગવાન્ કી તાડના કરતે થે, ઔર કુત્તે ભગવાન્ કો કાટતે થે ઔર ગિરા કર ઉનકે ઉપર ચઢ બૈઠતે થે ।
આ લાઢ નામના દેશિવશેષમાં ભગવાને અનેક પ્રકારના ઉપસર્ગો સહ્યા. જેમ–તે દેશના અનાય મનુષ્યાએ ભગવાન ઉપર ઉત્સુક–મશાલ, દંડ, અન્ન શસ્ત્ર વગેરેથી અનેક પ્રકારે પ્રહારો કર્યાં એમને માર્યા–પીઢયા, ત્યાં તેમને અન્ત પ્રાન્ત આહાર મળેલ. ત્યાં કુતરાઓએ પણુ ભગવાનના શરીરને પોતાના તીક્ષ્ણ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૧૭