________________
ભગવાન્ મહાવીરને ઇસ પ્રકારને દુઃસહ શીતોંકો અનેકબાર સહા ! ભગવાન્કા ઉદેશ ઇસમેં યહ થા કિ દૂસરે સાધુ ભી ઇસી પ્રકાર શીતકા
સહન કરેં ! ઉદેશ સમાસિ |
સ્વયં હનનાદિ કાર્યોથી નિવૃત્ત બની બીજાઓને પણ મા , મા દુમારે નહિં, મારે નહિ” આ પ્રકારનું કહીને તેનાથી નિવૃત્ત કરાવનાર, તથા હેય અને ઉપાદેયના વિવેકથી યુકત અને સર્વથા નિદાનશૂન્ય, એવા શ્રી વર્ધમાન સ્વામીએ આ પૂર્વોકત આચાર સ્વયં પાલન કરેલ, માટે આ રીતે બીજા મોક્ષ સાધક સાધુજન પણ પિતાના સમસ્ત કર્મોને નાશ કરવા માટે સંયમ માર્ગમાં વિચરણ કરે, અર્થાત્ એવા પ્રકારથી એવી વિધિનું પાલન કરી બીજા મોક્ષાભિલાષી સાધુજન પણ પિતાના કર્મોને નાશ કરવા માટે સંયમ માર્ગમાં લવલીન બને. “ત્તિ ત્રવી”િ હે જંબૂ! જેવું મેં ભગવાનથી સાંભળ્યું તેવું જ કહું છું, પિતાની કલ્પનાથી નહિં (૧૬)
નવમા અધ્યયનનો બીજો ઉદ્દેશ સમાપ્ત . ૯-૨ છે
તૃતીય ઉદેશકા દ્વિતીય ઉદેશકે સાથ સમ્બન્ધકથન, પ્રથમ
ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ..
નવમા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ. આ ત્રીજા ઉદ્દેશથી પહેલાં બીજા ઉદ્દેશમાં સૂત્રકારે ભગવાન શ્રી વીરપ્રભુના શયન અને આસનેનું વર્ણન કરેલ છે. તે ઉદ્દેશમાં એવું બતાવ્યું છે કે તેવી અવસ્થામાં રહેલા પ્રભુએ અનેક પ્રકારના પરિષહ અને ઉપસર્ગો સહ્યા છે. આ ત્રીજા ઉદ્દેશમાં સૂત્રકાર એ સ્પષ્ટ કરશે કે ભગવાને કેવા કેવા પરિષહ અને ઉપસર્ગો સહન કર્યા છે. આથી સર્વ પ્રથમ તૃણસ્પર્શ આદિ પરિષહો સહન કરવાના વિષયનું સૂત્રકાર કથન કરે છે–“તારે” ઈત્યાદિ.
ભગવાન્ સર્વદા સભી પ્રકારકે સ્પર્શી કો સહતે થે
સમ્યગૃભાવ, અને પાંચ સમિતિથી યુક્ત તે પ્રભુ આતાપના આદિના સમયમાં અનેક પ્રકારના તૃણસ્પર્શજન્ય કને, ઠંડીના ત્રાસજન્ય દુઃખને,
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૧૬