________________
ભગવાન્ મહાવીરને ઉસ શિશિર ઋતુકે હિમવાતમેં ભી અનાવૃત સ્થાનમેં હી
રહ કર હિમસ્પર્શકો સમભાવસે સહતે થે . આવા ઠંડીના સમયમાં પણ શ્રી વીર પ્રભુએ સ્વપ્ન પણ એ વિચાર નથી કર્યો કે મને કે ઠંડીથી બચી શકાય તેવું સ્થાન મળી જાય. આવી કડકડતી ઠંડીના સમયે પણ પ્રભુ તદ્દન ઉઘાડા કે જ્યાં ચારે તરફથી ઠંડી પવન નને સુસવાટ લાગતું હોય તેવા સ્થાને સ્થિત બની યથાખ્યાત ચરિત્રની આરાધનામાં તલ્લીન રહી ઠંડીના ઉપદ્રવને સહન કરતા. કયારેક ક્યારેક આવી કડકડતી ઠંડીમાં રાત્રીના વખતે વસતીથી બહાર નીકળી જઈ ઉપશાંત ભાવથી ઠંડીના કષ્ટને સહન કરતા.
આ સૂત્રમાં દ્રવિક શબ્દને અર્થ–“યથાખ્યાત ચારિત્રનું આરાધન કરવાવાળા એવે છે. “ટ્રાવળત પ્રથિનારાનાર્ દ્રા ” જેનાથી કમરૂપ ગ્રંથીને વિનાશ થાય છે તે દ્રવ-સંયમ અર્થાત યથાખ્યાત ચારિત્ર છે. આ દ્રવ જેનામાં હોય છે તે દ્રવિક છે. યથાખ્યાત ચારિત્રની આરાધનાથી જ જીવ પિતાના અવશિષ્ટ ચાર અઘાતિયા કર્મોને નાશ કરી મુક્તિસ્થાન મેળવવા ભાગ્યશાળી બની રહે છે, એના વગર નહીં. એ શાસ્ત્રસંમત સિદ્ધાંત છે. “ઘોવિર” શબ્દ ભીત વગેરેથી રહિત એવા સ્થાનને વાચક છે. એ સ્થાન કે જેને ભીત વગેરેને બચાવ ન હોય તેને ઉઘાડું સ્થાન કહેવામાં આવે છે, કેમકે ચારે તરફથી તે બીલકુલ ખુલ્લું હોય છે અને એવા સ્થાનમાં ચારે તરફથી મોટા પ્રમાણમાં ખુલ્લી હવા આવતી હોય છે. શમિતા શબ્દને અર્થ ઉપશાંત ભાવ છે. રાગ દ્વેષને સંબંધ જે ભાવમાં નથી તે ઉપશાન્ત ભાવ કહેવાય છે. (૧૫)
સોલહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા |
વિઠ્ઠી”
હવે સૂત્રકાર આ ઉદેશના અર્થને ઉપસંહાર કરતાં કહે છે-“ ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૧૫