________________
ઇક્કીસવી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા |
ફરી પણ “વું નિરિડ્યું ” ઈત્યાદિ.
ભગવાન્ માર્ગ મેં ચલતે હુએ ન અપની દષ્ટિ કો તિરછી કરતે થે ઔર ન પીછે કી ઓર વે દષ્ટિપાત કરતે થે, કોઈ કુછ પૂછતા થા તો કોઈ ઉત્તર ભી નહીં દેતે થે, કિન્તુ આગે કી ઓર અપને શરીરપ્રમાણ ભૂમિ કો દેખતે હુએ
| યતનાપૂર્વક વિહાર કરતે થે ભગવાન માર્ગમાં વિહાર કરતી વખતે આડું અવળું જોતા ન હતા, તેમ પાછળ પણ ફરીને જોતા ન હતા, પણ પિતાના શરીર પ્રમાણ ભૂમિને જ જોઈને ચાલતા. વિહારમાં કોઈના પૂછવા ઉપર પણ પ્રભુ કોઈથી બોલતા ન હતા અને યત્નાચારપૂર્વક પ્રભુ વિહાર કરતા હતા. (૨૧)
બાઇસવી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા |
ફરી–રિસિદંતિ' ઈત્યાદિ.
માર્ગમેં ચલતે હુએ ભગવાન્ મહાવીર શિશિર ઋતુમેં વસ્ત્ર છોડ કર, દોનોં બાહુઓં કો કધોં પર નહીં રખ કર કિન્તુ દોનોં બાહુઓં કો પસાર કર - પરીષહ ઓર ઉપસર્ગો કો સહને કે લિયે યત્ન કરતે થે .
મારૂઢ-વિહારમાં રહેતા–ભગવાને એ વસ્ત્રને ઠંડીના સમયે ત્યાગ કરી દીધેલ. ઠંડીને દૂર કરવા માટે તેઓએ પિતાના બને હાથને ખાંધ ઉપર રાખ્યા નથી, અર્થાત્ ઠંડીથી પિડાતી વખતે લોકે ડાબા હાથને જમણા કાંધ પર અને જમણા હાથને ડાબા કાંધ ઉપર રાખે છે, જેથી ઠંડીની પીડા એને સતાવતી નથી, પરંતુ પ્રભુએ ઠંડીથી બચવા વસ્ત્રત્યાગ કર્યા પછી પણ એમ કરેલન હતું, પરંતુ બન્ને હાથને ઉંચા કરી તેઓ શીત–પરિષહને સહન કરતા હતા. (૨૨)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૦૫