________________
તેઇસવી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા
ઉપસંહાર કરતાં કહે છે–“gણ વિઠ્ઠી” ઈત્યાદિ,
ભગવાનને ઇસ પ્રકાર કા આચાર કા સેવન યિા | ઉન્હોંને યહ આચાર ઇસલિયે પાલા કિ દૂસરે મુનિ ભી ઇસી તરહ આચાર કાપાલન કરે ઉદેશ
સમાપ્તિ
સ્વયં હણવાદિક કાર્યોથી નિવૃત્ત બની બીજાઓને પણ મા સુન– હન-“મારો નહિ, મારે નહિ” આ પ્રકારનું કહીને તેનાથી નિવૃત્ત કરાવનાર, તથા હેય અને ઉપાદેયના વિવેકથી યુકત અને સર્વથા અપ્રતિ–નિદાનરહિત એવા શ્રી વર્ધમાન સ્વામીએ આ પૂર્વોકત આચાર સ્વયં પાલન કરેલ. એટલે આ રીતે બીજા માક્ષસાધક (મેક્ષના અભિલાષી) સાધુજન પણ પિતાના સમસ્ત કર્મોને નાશ કરવા માટે વિચરણ કરે. અર્થા—એવા પ્રકારથી એવી વિધિનું પાલન કરી બીજા મોક્ષાથી મુનિ પણ પિતાના કર્મોને નાશ કરવા માટે સંયમમાર્ગમાં લવલીન બને “કૃતિ ત્રવી” આ પદોની વ્યાખ્યા અગાઉના અધ્યયનમાં કહેવાયા પ્રમાણે સમજવી જોઈએ. ( ૨૩ )
નવમા અધ્યયનને પ્રથમ ઉદ્દેશ સમાપ્ત છે –૧ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૦૬