________________
ઉન્નીસવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા !
ફરી–“નો વર” ઈત્યાદિ.
ઉન ભગવાનને દૂસરોકે વસ્ત્રકા કભી ભી સેવન નહીં કિયા, દૂસરેકે પાત્રમ્ ભી ઉન્હોંને ભોજન નહીં કિયા. ભગવાનું અપમાનકી ગણના નહીં કરકે
આહાર બનનેક સ્થાનમેં આહાર કે નિમિત્ત જાતે થે .
ભગવાને બીજાઓનાં વસ્ત્રોને પિતાના ઉપગમાં નથી લીધાં. તેમજ બીજાને પાત્રમાં ભેજન પણ કીધું નથી. પિતાના અપમાનને ખ્યાલ કર્યા વિના ભગવાને પિતે સંયમ આરાધનાના નિમિત્ત અદીનમન બનીને ગૃહસ્થોને ત્યાં તેમના ભેજનગૃહે જતા હતા. આમાં ભગવાને એવો ખ્યાલ નથી કર્યો કે આહાર લેવા જવામાં મારું અપમાન થાય છે. આવું કરવાથીજ સંયમની સારી રીતે પાલના થાય છે. એવી ભાવનાથીજ તેઓ જાતે આહાર લેવા જતા હતા. (૧૯)
બીસવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
ફરી–“મા
” ઈત્યાદિ.
ભગવાન્ અશનપાનકે માત્રાશ થે, વે કભી ભી મધુરાદિરસોંમેં આસક્ત નહીં હુએ ભગવાન્ સર્વદા અપ્રતિજ્ઞ રહે . ઉન્હોં ને આંખેં કભી ભી, નહીં
ધોયી, ઔર ન ઉન્હોં ને કભી શરીર કો ખજુઆયા..
ભગવાન સદા અશનાદિકનું સેવન માત્રાનુસાર જ કરતા હતા, કેમ કે તેઓ સ્વયં “એને કેટલી માત્રાથી લેવાં જોઈએ તેનાથી પરિચિત હતા, તથા પ્રભુ ક્યારેય પણ કઈ પણ રસમાં વૃદ્ધિવાળા થયા નથી. ગૃહસ્થ અવસ્થામાં પણ તેઓ રસમૃદ્ધિથી અલિપ્ત રહ્યા હતા. આ કારણે ભગવાને કદી કોઈ રસ વિશેષને લેવાની પ્રતિજ્ઞા અંગીકૃત કરેલ ન હતી. “આજ હું લાડુ જ ખાઈશ” ઈત્યાદિ પ્રકારની પ્રતિજ્ઞા ભગવાને કદિ પણ ધારણ કરેલ ન હતી. શીતળ, પર્યેષિત-પિંડ અને જુની કળથી વગેરેને આહાર લેવામાં તે તેઓ પ્રતિજ્ઞાવાળા જ રહ્યા, ભગવાને પિતાની આંખમાં પડેલા રજકણેને બહાર કાઢવા નિમિત્તે પણ આંખોને કદિ મસળી ન હતી, તેમ ડાંસ, મચ્છરના કર ડવાથી શરીરને કદિ પણ ખંજવાળેલ નથી. (૨૦)
શ્રી આચારાંગ સૂત્રઃ ૩
૩૦૪